શોધખોળ કરો
વિવાહની 'છોટી' અમૃતા પ્રકાશ હવે દેખાય છે આટલી ગ્લેમરસ, હિરોઈનથી કમ નથી અમૃતાનો અંદાજ
અમૃતા પ્રકાશ (સોર્સ - ઈન્સ્ટાગ્રામ)
1/8

2006માં આવેલી શાહિદ કપૂરની ફિલ્મ 'વિવાહ'માં અભિનેત્રી અમૃતા રાવની પિતરાઈ બહેનનો રોલ કરનાર અમૃતા પ્રકાશ હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ફિલ્મમાં તેની સિમ્પલ સ્ટાઇલ લોકોને પસંદ આવી હતી, પરંતુ ફિલ્મના પાત્રથી વિપરીત અમૃતા પ્રકાશ વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે.
2/8

અમૃતા પ્રકાશ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ તેની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
3/8

આ ફિલ્મમાં અમૃતા પ્રકાશે એક છોકરીનું પાત્ર ભજવ્યું હતું જેનો રંગ કાળો છે અને તેની માતા તેના લગ્નને લઈને ચિંતિત છે.
4/8

જો કે અમૃતા પ્રકાશ રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર દેખાય છે અને ચાહકો તેની ગ્લેમરસ તસવીરો પર અમૃતાની પ્રશંસા કરે છે.
5/8

તમને જણાવી દઈએ કે અમૃતા પ્રકાશે વર્ષ 2001માં ફિલ્મ 'તુમ બિન'થી બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
6/8

આ ફિલ્મમાં તેણે મીની નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું, જેની ખૂબ પ્રશંસા થઈ હતી. અમૃતા ઘણા એવોર્ડ માટે પણ નોમિનેટ થઈ હતી.
7/8

અમૃતા પ્રકાશે ફિલ્મો ઉપરાંત ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તેણે 'પ્યાર તુને ક્યા કિયા', 'CID' અને 'અકબર બીરબલ' સહિતની ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.
8/8

ફિલ્મોની વાત કરીએ તો, વિવાહ અને તુમ બિન સિવાય, અમૃતા પ્રકાશે એક વિવાહ ઐસા ભી અને વી આર ફેમિલીમાં કામ કર્યું છે.
Published at : 15 May 2022 08:27 PM (IST)
View More
Advertisement