શોધખોળ કરો
પરિવાર સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં રજાઓ માણી રહ્યો છે શાહિદ કપૂર, સામે આવી સુંદર તસવીરો
શાહિદ કપૂર પરિવાર સાથે
1/6

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર નામ સફળ એક્ટરમાં આવે છે. તેમની ફિલ્મો સિવાય તે તેમની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.
2/6

આ દિવસોમાં શાહિદ કપૂર પત્ની અને બાળકો સાથે સ્વિટ્ઝરલેન્ડમાં રજાઓ માણી રહ્યો છે, જેની સુંદર તસવીરો સામે આવી છે.
3/6

શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત કપૂર સાથે રજાઓ ગાળવા ગયો છે, સાથે બંન્ને બાળકો મિશા કપૂર અને ઝૈન કપૂર પણ છે.
4/6

આખો પરિવાર ફેમિલી ટ્રિપ પર સ્વિટ્ઝરલેન્ડમાં છે, જ્યાં આ લોકો સુંદર મેદાનોમાં ખૂબ જ મસ્તી કરી રહ્યા છે.
5/6

જેની તસવીરો શાહિદ કપૂર અને મીરા રાજપૂત બંનેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
6/6

શાહિદે શેર કરેલા ફોટોમાં તમામ લોકો પહાડો પરની સુંદર ખીણોની મજા માણી રહ્યાં છે. (All Photos-Instagram)
Published at : 25 Jun 2022 05:13 PM (IST)
આગળ જુઓ
Advertisement