શોધખોળ કરો

Shama Sikander PHOTO: નવા ફોટોશૂટમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી શમા સિકંદર

Shama Sikander PHOTO: શમા સિકંદરની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી, અથવા તો એમ કહીએ કે શમા સમયની સાથે વધુ હોટ થઈ રહી છે.

શમા સિકંદર

1/8

2/8
હવે ફરી તેણે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો બેબાક અંદાજ જોવા મળી રહ્યો છે.

3/8
શમાની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે, જેના કારણે તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે.

4/8
શમાના દરેક એક્ટથી ફેન્સ પ્રભાવિત થાય છે. શમા તેના પ્રોજેક્ટ્સ તેમજ તહેવારોને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે.

5/8
 શમા હંમેશાની જેમ આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

6/8
શમાએ ન્યૂડ ડસ્કી મેકઅપ સાથે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

7/8
આજે પણ પોતાના હોટ લુક અને કર્વી ફિગરથી શમા મોટી અભિનેત્રીઓને માત આપી શકે છે.

8/8
ખાસ વાત એ છે કે શમાએ પોતાના કરિયરમાં ઘણા પ્રકારના પ્રોજેક્ટ કર્યા છે. ટીવી શોથી તે મ્યુઝિક વીડિયો, વેબ સિરીઝ અને બોલિવૂડ ફિલ્મોનો પણ ભાગ બની હતી, પરંતુ શમાની એક્ટિંગ વધારે સફળતા મેળવી શકી ન હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Embed widget