શોધખોળ કરો
Mouni Look: શિમરી આઉટફિટ પહેરીને મૌની રૉયે સિઝલિંગ અંદાજમાં ઇન્ટરનેટ પર લગાવી આગ, તસવીરો શેર કરતાં જ થઇ વાયરલ
તાજેતરમાં જ મૌની રૉયે પોતાના લેટેસ્ટ લૂકની તસવીરોથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Actress Mouni Roy In Golden Outfit: હૉટેસ્ટ એક્ટ્રેસ મૌની રૉય ઇન્ડસ્ટ્રીની હૉટ એન્ડ બ્યૂટીફૂલ અદાકારાઓમાની એક છે. તેનો દરેક લૂક સોશ્યલ મીડિયા પર શેર થતાંની સાથે જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ મૌની રૉયે પોતાના લેટેસ્ટ લૂકની તસવીરોથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે. આ તસવીરોમાં તેના હૂસ્નની બેબાક અદાઓ જોઇને ફેન્સ એકવાર ફરીથી મદહોશ થઇ ગયા છે. જુઓ એક્ટ્રેસની હૉટ તસવીરો....
2/8

બ્રહ્માસ્ત્ર ફેમ અભિનેત્રી મૌની રૉય હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બૉલ્ડ અને ગ્લેમરસ તસવીરો પૉસ્ટ કરીને ફેન્સને ક્રેઝી બનાવે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પૉસ્ટ કરે છે ત્યારે લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
3/8

તાજેતરમાં, મૌની રૉયે ફરી એકવાર તેના સિઝલિંગ લૂક બતાવીને ચાહકોની વચ્ચે લાઇમલાઇટ મેળવી છે.
4/8

આ તસવીરોમાં તેની શાનદાર બૉલ્ડ સ્ટાઈલ જોઈને ચાહકો મદહોશ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ અભિનેત્રી પોતાની તસવીરો શેર કરે છે ત્યારે લોકો તેના લૂક પર લાઈક અને કૉમેન્ટ કરવા લાગે છે.
5/8

મૌની રૉયે તેની તાજેતરની તસવીરોમાં રિવીલિંગ આઉટફિટ પહેરીને કેમેરા માટે એકથી એક ચઢિયાતા સિઝલિંગ પૉઝ આપ્યા છે.
6/8

અભિનેત્રી મૌની રૉયે ખુલ્લા અને સીધા વાળ અને હળવો મેકઅપ કરીને પોતાના આ લૂકને કમ્પલેટ કર્યો છે. આ ફોટામાં મૌની રૉય તેની પરફેક્ટ ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરી રહી છે અને ફેન્સના હોશ ઉડાવી રહી છે.
7/8

અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેનું ફેન ફોલોઈંગ ખુબ લાંબુ છે.
8/8

તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી...
Published at : 24 Oct 2023 11:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
