શોધખોળ કરો

અનુષ્કા શર્મા અને દિકરી વામિકા સાથે આ જગ્યાએ જવા માંગે છે વિરાટ કોહલી, ચિત્ર દોરીને કર્યો ખુલાસો

ફાઈલ ફોટો

1/7
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની નાની દીકરી વામિકાને લઈ પ્રોટેક્ટિવ રહે છે.

2/7
વિરાટ અને અનુષ્કા વામિકાની ગોપનીયતાનું રક્ષણ કરતા જોવા મળે છે પરંતુ, ઘણીવાર વામિકાના આગમન પછી તેમની દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ તે વિશે વાત કરે છે.

3/7
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં વિરાટે કોઈ વાત ન કરી પરંતુ ડ્રોઈંગ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી. વિરાટ મિસ્ટર નાગ્સ એટલે કે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડેનિશ સૈત સાથે વાતચીત કરી હતી. આ વાતચિત દરમિયાન વિરાટ કોહલીએ ઘણી રસપ્રદ પરિસ્થિતિઓ વિશે વાત કરી.

4/7
અંતે, વિરાટને સ્કેચપેન અને ડ્રોઇંગ શીટ આપવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે તેના માટે સ્વતંત્રતાનો અર્થ શું છે?

5/7
વધુ સમય લીધા વિના વિરાટ ઝડપથી કામે લાગી ગયો. વિરાટે પહાડો, નદીનો પ્રવાહ, એક સુંદર નાનું ઘર અને ત્રણ લોકોનું ચિત્ર બનાવ્યું હતું.

6/7
તસવીરમાં તમે વિરાટનું ડ્રોઈંગ જોઈ શકો છો. જ્યારે તેને ડ્રોઈંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિરાટે કહ્યું,
તસવીરમાં તમે વિરાટનું ડ્રોઈંગ જોઈ શકો છો. જ્યારે તેને ડ્રોઈંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિરાટે કહ્યું, "હા તે અમે છીએ.. અમે ત્રણ જ છીએ. તે પહાડીઓમાં ક્યાંક એક ઘર છે, એક ઝરણું વહે છે."
7/7
ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીની ઓળખ જાહેર કરી નથી. જો કે, વામિકાની તસવીરો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) શ્રેણી દરમિયાન વાયરલ થઈ હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget