શોધખોળ કરો
In Pics: શિમલામાં આ ખૂબસૂરત હોમ સ્ટેમાં ફેમીલિ સંગ વેકેશન એન્જોય કરી રહ્યાં હતા MS Dhoni, જુઓ તસવીરો

ધોની પરિવાર સંગ શિમલા ટ્રીપ
1/7

જિવા અને સાક્ષીની અનેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
2/7

ધોનીએ અહીં એક ગામડામાં ક્રિકેટના મેદાનનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે આ આ ટ્રિપ પત્ની અને દીકરી સાથે ખૂબ એન્જ્યો કરી.
3/7

શિમલામાં એપ્પલ બેલ્ટમાં ટ્રેકિંગ કરતી ધોનીની તસવીર સામે આવી છે. અહીં તેમણે સ્થાનિક લોકો સાથે ફોટો ખેંચાવીને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
4/7

ધોની જે હોમ સ્ટે પર રોકોયા હતા તેનું ઇન્ટિરિયર લાજવાબ છે.
5/7

સાક્ષી ધોની સમય-સમય પર ધોની સાથે જોડાયેલા અપડેટસ અને ફોટો શેર કરતી રહે છે.
6/7

આ તસવીરમાં જિવા ધોની બેહદ સુંદર દેખાઇ રહી છે.
7/7

ધોનીના પરિવારની શિમલા ટ્રીપની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. ફેન્સ તેને ખૂબ લાઇક અને શેર કરી રહ્યાં છે.
Published at : 28 Jun 2021 04:20 PM (IST)
આગળ જુઓ
Advertisement