શોધખોળ કરો
OMG! કેટલી બદલાઇ ગઇ છે તનુશ્રી દત્તા, તસવીરો જોઇ આપ ઓળખી નહિ શકો
Tanushree Dutta Then And Now Photos: તનુશ્રીએ તેની પહેલી ફિલ્મે સનસની ફેલાવી દીધી હતી. આજે આપ તેને જોઇને દંગ રહી જશો. 15 વર્ષમાં તે ખૂબ જ બદલાઇ ગઇ છે.

તનુશ્રી દત્તા
1/9

Tanushree Dutta Then And Now Photos: તનુશ્રીએ તેની પહેલી ફિલ્મે સનસની ફેલાવી દીધી હતી. આજે આપ તેને જોઇને દંગ રહી જશો. 15 વર્ષમાં તે ખૂબ જ બદલાઇ ગઇ છે.
2/9

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી માનવામાં આવતી હતી. તનુશ્રીએ ફિલ્મ 'આશિક બનાયા આપને'માં ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન્સ આપીને ઘણી લાઈમલાઈટ મેળવી હતી, પરંતુ આજે તનુશ્રીને જોઈને ફેન્સ તેને ઓળખતા પણ નથી.
3/9

તનુશ્રી અનેક ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. તેમના ‘આશિક બનાયા’ સોન્ગથી ઇન્ડિયામાં બબાબ મચી ગઇ હતી.જો બોલિવૂડથી દૂર હવે તનુશ્રી ખૂબ જ સિમ્પલ લાઇફ જીવી રહી છે.
4/9

તનુશ્રીએ ફિલ્મોથી હાલ દૂર છે અને તેને ખુદ એકદમ બદલી ગઇ છે. આ સુપરફિટ, ઝીરો ફિગર ધરાવતી હતી આજે ઓવરવેઇટ છે. જેના કારણે તેને ઓળખવી પણ મુશ્કેલ થઇ જાય છે.
5/9

તનુશ્રી બીજી વખત ત્યારે લાઇમ લાઇટમાં આવી હતી જ્યારે તેને એરપોર્ટ સ્પોટ કરવામાં આવી હતી. એક્ટ્રેસે બ્લૂ કલરાનું ટોપ, નેવી બ્લૂ રંગના લેગિંસ પહર્યાં હતા. વજન વધી જતાં તેનો લૂક ખૂબ જ ચેન્જ થઇ ગયો છે. એક્ટ્રેસ હાલ અમેરિકામાં રહે છે.
6/9

ફિલ્મ સિવાય નાના પાટેકર પર લગાવેલા શોષણના આરોપસર પણ તે ખૂબ જ ચર્ચાંમાં રહી ચૂકી છે. જો કે તનુશ્રીએ ફિલ્મ જગતને અલવિદા કહ્યું તેને વર્ષો વિતી ગયા.
7/9

‘આશિક બનાયા’ સિવાય તનુશ્રી ‘ચોકલેટ’ ‘ઢોલ’ જેવી ફિલ્મમાં નજર આવી ચૂકી છે.જોકે અચાનક જ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલિવિદા કહી દીધું અને ગાયબ જ થઇ ગઇ.
8/9

તનુશ્રીની આ તસવીર 2004ની છે. જ્યારે તેમણે મિસ ઇન્ડિયા,મિસ યુનિવર્સનો ખિતાબ તેના નામ કર્યો હતો. જો કે કરિયર ખતમ થવાની સાથે આ એક્ટ્રેસ ગુમનામીની જિંદગી જીવી રહી છે.
9/9

તનુશ્રી ખૂબ જ બિન્દાસ અભિનેત્રી છે. તે અનેક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઇ ચૂકી છે. તે બોલિવૂડમાં મીટૂ મિશનના કારણે પણ ચર્ચામાં રહી ચૂકી હતી.
Published at : 25 Sep 2022 09:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
