શોધખોળ કરો
Pics: પીળા શૉર્ટ્સ સાથે હાઇ હીલ્સમાં જન્નતની પરી લાગી Jannat Zubair, તસવીરોમાં જુઓ અદાઓ......
Jannat Zubair Photos: ટીવી સ્ટાર જન્નત ઝૂબેરે (Jannat Zubair) ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.

ફાઇલ તસવીર
1/8

Jannat Zubair Photos: ટીવી સ્ટાર જન્નત ઝૂબેરે (Jannat Zubair) ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.
2/8

જન્નત ઝૂબેરને (Jannat Zubair) આજકાલ દરેક લોકો ઓળખે છે. તેને પોતાની મહેનતથી પોતાનુ સ્ટેજ મેળવ્યુ છે. હાલમાં તે ટીવીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસીસમાની એક બની ચૂકી છે. જન્નત ઝૂબેર ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો, અને બાદમાં તેની અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે.
3/8

જન્નત ઝૂબેર તાજેતરમાં જ રોહિત શેટ્ટીના શૉ ખતરો કે ખિલાડી 12માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ છે. શૉમાં જન્નત ઝૂબેર મોંઘી કન્ટેસ્ટન્ટમાની એક છે.
4/8

જન્નત ઝૂબેર ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
5/8

પીળા કલરના શૉર્ટ ડ્રેસની સાથે તેને હાઇ હીલ્સ પહેરેલી છે, અને સુંદર લાગી રહી છે.
6/8

જન્નત ઝૂબેર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
7/8

જન્નત ઝૂબેરના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે, આ જ કારણ છે કે તેના ઇન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે.
8/8

જન્નત ઝૂબેર એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે ટીવીની દુનિયામાં ફૂલવાથી પગ મુક્યો અને બાદમાં રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં દેખાઇ હતી.
Published at : 25 Aug 2022 11:58 AM (IST)
View More
Advertisement