શોધખોળ કરો

Breast Cancer in Men: શું પુરૂષોને પણ થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય

મોટાભાગના લોકો માને છે કે સ્તન કેન્સર માત્ર મહિલાઓમાં જ થાય છે. પરંતુ આ કેન્સર પુરુષોને પણ અસર કરી શકે છે. ચાલો જાણીએ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો અને ઉપાય

શું પુરૂષોને પણ થઇ શકે બ્રેસ્ટ કેન્સર

1/7
મોટાભાગના લોકો માને છે કે સ્તન કેન્સર માત્ર મહિલાઓમાં જ થાય છે. પરંતુ આ કેન્સર પુરુષોને પણ અસર કરી શકે છે. પુરુષોમાં સ્તન કેન્સરના ચિહ્નોને અવગણવા જોઈએ નહીં, તે જીવલેણ હોઈ શકે છે. ચાલો જાણીએ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો અને ઉપાય

2/7
સ્તન કેન્સરના સંકજામાં માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ આવી શકે છે. જો કે તે ખૂબ જ દુર્લભ છે, તેમ છતાં પણ ઈએ તેને અવગણવાની  ભૂલ ન કરવી જોઈએ. પુરુષોને સ્તન પેશીઓમાં કેન્સરના કોષો વિકસાવવાનું જોખમ રહેલું છે.

3/7
ઘણા અભ્યાસો અનુસાર, પુરુષોમાં સ્તન કેન્સરના મોટાભાગના કેસો આનુવંશિક કારણોસર હોય છે. પરંતુ તે કૌટુંબિક ઇતિહાસ વિના પણ થઈ શકે છે.

4/7
અહેવાલો અનુસાર, સ્તન કેન્સરના તમામ કેસોમાંથી માત્ર 1% પુરુષોમાં થાય છે. 2015 માં, પુરૂષોમાં સ્તન કેન્સરના 2350 કેસ હતા, જેમાંથી 440 તેના કારણે મૃત્યુ પામ્યા હતા. વાસ્તવમાં પુરૂષો સમજી શકતા નથી કે તેમને સ્તન કેન્સર છે, તેઓ લક્ષણોની અવગણના કરે છે જેની કેન્સર મોતનું કારણ બને છે.

5/7
પહેલા પુરૂષોમાં દેખાતા બ્રેસ્ટ કેન્સરના લક્ષણોને સમજીએ. તાવ નબળાઇ લાગવી,-સ્તનમાં ગઠ્ઠો થવો અથવા ચાંદા થવા,  સ્તનની આસપાસના સ્નાયુઓમાં દુખાવો થવો. સ્તનની ત્વચા પર બળતરા થવી,  નિપ્પલમાંથી સ્રાવ ઝરવો, વગેરે લક્ષણો સ્તન કેન્સરના છે.

6/7
યુવાનોને સ્તન કેન્સર થઈ શકે છે. પરંતુ ઉંમર સાથે તેનું જોખમ વધે છે.અંડકોષનો સોજો  પણ પુરુષોમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે.જો કુટુંબમાં અથવા સંબંધીઓમાં કોઈને સ્તન કેન્સર થયું હોય, તો તમને પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

7/7
સ્તન કેન્સરના ચાર સ્ટેજ છે. જો તે શરૂઆતના તબક્કામાં જોવા મળે તો તરત જ તેની સારવાર કરી શકાય છે. પરંતુ જ્યારે તે સ્ટેજ 4 પર જાય છે ત્યારે તે જીવલેણ બની જાય છે. સ્તન કેન્સરથી બચવા માટે વ્યક્તિએ આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ અને વજન પર નિયંત્રણ રાખવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget