શોધખોળ કરો
Cucumber Sprite Recipe: ઉનાળા માટે બેસ્ટ છે આ ખાસ ડ્રિંક, કાકડી અને સ્પ્રાઈટ સાથે આ રીતે બનાવો
એક શાનદાર ડ્રિંક માટે તરસી રહ્યા છો તો પછી આ સરળ પરંતુ અદભૂત સ્પ્રાઈટ કાકડી ડ્રિંક જરૂરથી અજમાવો
![એક શાનદાર ડ્રિંક માટે તરસી રહ્યા છો તો પછી આ સરળ પરંતુ અદભૂત સ્પ્રાઈટ કાકડી ડ્રિંક જરૂરથી અજમાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/28/39d964d37923ba27cd29f199dcdc573b1682671637305723_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/4
![આ ડ્રિંકને કાકડી અને લીંબુના રસમાંથી બનાવવામાં આવે છે આ ડ્રિંક સ્પ્રાઈટ, કાકડીમાંથી બનેલું થોડું ગળ્યું હોય છે. જો તમને મસાલા ગમે તો તમે તમારા પીણામાં ઉમેરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/28/50ea2dd3455b001216933184acd9f3c6d2496.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ડ્રિંકને કાકડી અને લીંબુના રસમાંથી બનાવવામાં આવે છે આ ડ્રિંક સ્પ્રાઈટ, કાકડીમાંથી બનેલું થોડું ગળ્યું હોય છે. જો તમને મસાલા ગમે તો તમે તમારા પીણામાં ઉમેરી શકો છો.
2/4
![લીંબુના રસ સાથે થોડો ખાટો સ્વાદ આવે છે. તમે આ ડ્રિંકને ટ્વિક કરી શકો છો અને તમારા ઘરે બેસીને આરામથી નાસ્તા સાથે મજા માણી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/28/969bc92519b00d37d2213db3f195b92288b21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લીંબુના રસ સાથે થોડો ખાટો સ્વાદ આવે છે. તમે આ ડ્રિંકને ટ્વિક કરી શકો છો અને તમારા ઘરે બેસીને આરામથી નાસ્તા સાથે મજા માણી શકો છો.
3/4
![આ સરળ પીણું બનાવવા માટે પહેલા કાકડીને ધોઈ લો અને તેને પાતળી કાપી લો. તેને એક બાઉલમાં રાખીને થોડું વજન આપી મિક્ષ કરી લો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/28/d0096ec6c83575373e3a21d129ff8fef625be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સરળ પીણું બનાવવા માટે પહેલા કાકડીને ધોઈ લો અને તેને પાતળી કાપી લો. તેને એક બાઉલમાં રાખીને થોડું વજન આપી મિક્ષ કરી લો
4/4
![ત્યાર બાદ તેમાં લીંબુનો રસ અને કાકડીનો રસ, સ્પ્રાઈટ અને બરફના ટુકડા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને ગ્લાસમાં રેડો અને મસ્ત મજાના ડ્રિંકની મજા માણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/28/d19788de6e2b8b954b93f547120265247f161.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્યાર બાદ તેમાં લીંબુનો રસ અને કાકડીનો રસ, સ્પ્રાઈટ અને બરફના ટુકડા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને ગ્લાસમાં રેડો અને મસ્ત મજાના ડ્રિંકની મજા માણો
Published at : 28 Apr 2023 02:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)