શોધખોળ કરો

માત્ર ડિટોક્સ વોટરના સેવનથી આપ ગ્લોઇંગ સ્કિન અને સ્લિમ ફિગર મેળવી શકો છો. ઘરે બનાવવાની રીત સમજી લો

ડિટોક્સ ડ્રિન્ક

1/5
શરીરમાંથી ઝેર દૂર કરવા માટે ડિટોક્સ વોટર પીવામાં આવે છે. તે ફળો, શાકભાજી, જડીબુટ્ટીઓ અથવા મસાલાઓથી ભરેલું પીણું છે. ડિટોક્સ ડ્રિંક્સ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

2/5
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે તમને ડિટોક્સ પીણાંની લાંબી સૂચિ મળશે, જે તમે અજમાવી શકો છો. આ પીણાં સામાન્ય રીતે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.

3/5
લવિંગ અને કાળા મરી બંને વજન ઘટાડવા માટે ઉત્તમ છે. વજન ઘટાડવામાં મદદ કરવા ઉપરાંત, આ પીણું તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંને ઘટકોનો ઉપયોગ કરીને ડિટોક્સ વોટર તૈયાર કરવું અત્યંત ફાયદાકારક બની શકે છે. તેને ઘરે કેવી રીતે બનાવશો તે જાણો

4/5
ડિટોક્સ વોટર તૈયાર કરવા માટે આપને 1 ગ્લાસ પાણી, 2 લવિંગ, 4 કાળા મરી અથવા કાળા મરી પાવડરની જરૂર પડશે.

5/5
લવિંગ અને કાળા મરીને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પાણીને એક તપેલીમાં નાંખો અને તેને ઉકળવા દો. પછી આ પાણીને ગાળીને તેમાં થોડું લીંબુ અથવા ગુલાબી મીઠું નાખો. તૈયાર છે. આ રીતે તમારૂ  ડિટોક્સ ડ્રિંક તૈયાર  થઇ જશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 

Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 

Embed widget