શોધખોળ કરો

Benefits of almonds : પલાળેલી બદામ ખાવાના ગજબ છે ફાયદા, આ રીતે કરો સેવન

પલાળેલી બદામ કાચા બદામ કરતાં વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. બદામની છાલ બ્રાઉન રંગની હોય છે અને તેમાં ટેનીન હોય છે જે પોષક તત્ત્વો અવરોધક છે. તેથી તેને આખી રાત પલાળી ખાવી વધુ હિતાવહ છે.

પલાળેલી બદામના ફાયદા

1/7
પલાળેલી બદામ કાચા બદામ કરતાં વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. બદામની છાલ  બ્રાઉન રંગની હોય છે અને તેમાં ટેનીન હોય છે જે પોષક તત્ત્વો અવરોધક છે. તેથી તેને  આખી રાત પલાળી ખાવાથી પાચન તંત્રને નુકસાન થતું નથી અને પાચન પણ દુરસ્ત રહે છે.

2/7
બદામ કોલેસ્ટ્રોલથી મુક્ત છે. તેમાં ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના દર્દીઓ માટે પણ અસરકારક છે.

3/7
મગજના સારા સ્વાસ્થ્યને જાળવવામાં બદામ ખૂબ જ ઉપયોગી છે. યાદશક્તિ વધારવા માટે બદામ ખાવાની ભલામણ કરવામાં આવે છે.

4/7
સારી ત્વચાની બરકરાર રાખવી  મુશ્કેલ છે, તેથી બદામ સ્કિનકેર રૂટિન માટે ઉત્તમ છે. , આ સાથે બદામના તેલથી શરીર પર માલિશ કરવું સ્કિન માટે બેસ્ટ ટિપ્સ છે.

5/7
બદામમાં ફાઈબર ભરપૂર હોય છે. રોજ બદામ ખાવાથી કબજિયાત મટે છે.

6/7
બદામ બ્લડ સુગર અને ઇન્સ્યુલિનના સ્તર પર નજર રાખે છે. તે તમારા શરીરને ગંભીર બીમારીઓથી પણ બચાવે  છે.

7/7
પલાળેલી બદામમાં લાઇપેસ જેવા કેટલાક ઉત્સેચકો નીકળે છે, જે  જે આપણા ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત

Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?

'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓAhmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયાMumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકારHun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?

પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?

Embed widget