શોધખોળ કરો
Drinking Water After Eating: શું તમે જમ્યા બાદ તરત જ પાણી પીવો છો? જાણો તેના નુકસાન
જમ્યા પછી તરત જ પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. ચાલો જાણીએ કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે? (Freepik)

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

જમ્યા પછી તરત જ પાણી પીવાથી શરીરનું વજન વધી શકે છે. તેથી, જમ્યા પછી તરત જ પાણી ન પીવો. (Photo - Freepik)
2/6

જમ્યા પછી તરત જ પાણી પીવાથી લાળની ઉણપ સર્જાઈ શકે છે, જે પાચનની સમસ્યાઓનું કારણ બની શકે છે. (Photo - Freepik)
3/6

જમ્યા પછી પાણી પીવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર અસંતુલિત થઈ શકે છે. (Photo - Freepik)
4/6

જમ્યા પછી પાણી પીવાથી અપચો થઈ શકે છે. (Photo - Freepik)
5/6

ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે શરીરમાં ગ્લુકોઝ ચરબીમાં ફેરવાઈ જાય છે. (Photo - Freepik)
6/6

જમ્યા પછી પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. (Photo - Freepik)
Published at : 11 Dec 2023 04:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
