શોધખોળ કરો
Health: એક નહિ અનેક બીમારીનો ઇલાજ છે 100 ગ્રામ પનીર, જાણો સેવનના ફાયદા
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે. જો તમે નાસ્તામાં તળેલી વસ્તુઓ ખાવાથી બચવા માંગો છો તો પનીર તમારા માટે સારો વિકલ્પ છે..
![સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે. જો તમે નાસ્તામાં તળેલી વસ્તુઓ ખાવાથી બચવા માંગો છો તો પનીર તમારા માટે સારો વિકલ્પ છે..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/0197d78706c04a413179e04eb40f61b4168586847749981_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પનીરના સેવનના ફાયદા
1/8
![સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે. જો તમે નાસ્તામાં તળેલી વસ્તુઓ ખાવાથી બચવા માંગો છો તો પનીર તમારા માટે સારો વિકલ્પ છે..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/799bad5a3b514f096e69bbc4a7896cd9c145c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે. જો તમે નાસ્તામાં તળેલી વસ્તુઓ ખાવાથી બચવા માંગો છો તો પનીર તમારા માટે સારો વિકલ્પ છે..
2/8
![પનીરના સેવનથી અનેક ફાયદા થાય છે અને જો આપ તેને સવારના નાસ્તામાં સામેલ કરો છો તો તેના અનેકગણા ફાયદા વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/f3ccdd27d2000e3f9255a7e3e2c488001f99c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પનીરના સેવનથી અનેક ફાયદા થાય છે અને જો આપ તેને સવારના નાસ્તામાં સામેલ કરો છો તો તેના અનેકગણા ફાયદા વધી જાય છે.
3/8
![પનીરનું સેવન પાચનશક્તિ જાળવી રાખે છે અને તેના સેવનથી હાડકાં મજબૂત બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/d0096ec6c83575373e3a21d129ff8fef5ebe1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પનીરનું સેવન પાચનશક્તિ જાળવી રાખે છે અને તેના સેવનથી હાડકાં મજબૂત બને છે.
4/8
![પનીર શુગરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે તેમજ પનીર સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/8cda81fc7ad906927144235dda5fdf15702fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પનીર શુગરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે તેમજ પનીર સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.
5/8
![જો આપ ડાયટ પર છો તો પ્રોટીનની પૂર્તિ માટે પનીરનું સેવન અચૂક કરો. પનીર પોષણ આપવાની સાથે વજન નિયંત્રણ રાખે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/b89c4cc90e26a826ef04a7adfea8c40d318a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ ડાયટ પર છો તો પ્રોટીનની પૂર્તિ માટે પનીરનું સેવન અચૂક કરો. પનીર પોષણ આપવાની સાથે વજન નિયંત્રણ રાખે છે
6/8
![બાળકોના ગ્રોથના પિરિયડમાં તેમના ડાયટમાં અચૂક પનીરને સામેલ કરો. તેનાથી મસલ્સ બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/032b2cc936860b03048302d991c3498fc4214.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાળકોના ગ્રોથના પિરિયડમાં તેમના ડાયટમાં અચૂક પનીરને સામેલ કરો. તેનાથી મસલ્સ બને છે.
7/8
![image 7](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/156005c5baf40ff51a327f1c34f2975b5ddaf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 7
8/8
![પનીરના સેવનથી હાડકાની સાથે દાંત પણ મજબૂત બને છે. પનીર પ્રોટીનનો ખજાનો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/18e2999891374a475d0687ca9f989d83f35d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પનીરના સેવનથી હાડકાની સાથે દાંત પણ મજબૂત બને છે. પનીર પ્રોટીનનો ખજાનો છે.
Published at : 04 Jun 2023 02:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)