શોધખોળ કરો

World Bicycle Day : દરરોજ 30 મિનિટ સાઇકલ ચલાવવાથી થાય છે જબરદસ્ત લાભ, જાણીને તમે પણ શરૂ કરશો સાઈકલિંગ

World Bicycle Day

1/9
જો તમે વજન ઘટાડવા અથવા ફિટ રહેવા માંગતા હો તો તમારા વર્કઆઉટ પ્લાનમાં સાયકલ ચલાવવાનો સમાવેશ કરો. દરરોજ સાયકલ ચલાવવાના ઘણા જબરદસ્ત ફાયદા છે.

2/9
યોગ અને કસરતની જેમ સાયકલ ચલાવવી એ પણ એક શારીરિક પ્રવૃત્તિ છે, જે હૃદય અને ફેફસાં બંનેને સ્વસ્થ રાખે છે. આટલું જ નહીં, સવારે સાયકલ ચલાવવાને કારણે આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રાત્રે ઊંઘ ખૂબ સારી આવે છે.

3/9
કસરત તરીકે થોડા કલાકો સુધી સાયકલ ચલાવવાથી રક્તકણો અને ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો મળવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.

4/9
જો તમે સવારે થોડો સમય સાયકલ ચલાવશો તો તમને રાત્રે સારી ઊંઘ આવશે. જો કે તમે વહેલી સવારે સાયકલ ચલાવવાથી થોડો થાક અનુભવી શકો છો, પરંતુ તે થોડા સમય માટે જ રહેશે. તે પછી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે.

5/9
સાયકલ ચલાવવાથી શરીરના રોગપ્રતિકારક કોષો વધુ સક્રિય રહે છે અને આવી સ્થિતિમાં સાયકલ ચલાવનાર વ્યક્તિ ઓછી બીમાર પડે છે.

6/9
સાયકલ ચલાવનાર વ્યક્તિના મગજના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમની યાદશક્તિ સામાન્ય લોકો કરતા વધુ હોય છે. સાયકલ ચલાવવાથી શરીરમાં મગજના નવા કોષો પણ બને છે.

7/9
સાયકલ ચલાવવાથી હૃદય સ્વસ્થ રહે છે. સાયકલ ચલાવવાથી સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.

8/9
નિયમિત સાયકલિંગ કસરત કરવાથી શરીરમાં કેલરી અને ચરબી ઓછી થાય છે, જેનાથી ફિગર સ્લિમ રહે છે અને વજન વધતું નથી.

9/9
સાયકલ ચલાવતી વખતે સામાન્ય કરતાં વધુ ઊંડા શ્વાસ લેવાય છે અને વધુ ઓક્સિજન મળે છે,  આના કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ પણ વધે છે અને સાથે જ હવા ફેફસાંની અંદર અને બહાર ઝડપથી જાય છે. તે ફેફસાંની ક્ષમતામાં પણ સુધારો કરે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે. (All Image Source : freepik )

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget