શોધખોળ કરો

Ahmedabad Rain : અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વાહનો ફસાયા, જુઓ Photos

Ahmedabad Rain Photos

1/7
Ahmedabad Rain Photos : અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા.

2/7
ભારે વરસાદને કારણે અનેકે જગ્યાએ વૃક્ષો પડયા, દીવાલો પડી અને ભુવા પડયા, જેના કારણે વાહનો ફસાઈ ગયા.

3/7
પાણી ભરાઈ જવાને કારણે અનેક  વાહનો પાણીમાં ડૂબી ગયા અને બંધ પડી ગયા. રેસિડેન્ટ અને કોમર્શિયલ બિલ્ડિગના બેઝમેન્ટ પાણીથી ભરાઈ ગયા.

4/7
પરિમલ ગાર્ડન પાસે ભુવો પડતા એક આખી કાર ભુવામાં પડી. જો કે આ ફોટો ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસેનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

5/7
રવિવારનો દિવસ અમદાવાદના નગરજનો માટે આફત બનીને આવ્યો. રજાના દિવસે કાર લઈને નીકળેલા અનેક  પરિવારો ફસાયા.

6/7
લોકો પોતાના મોંઘા વાહનોને મૂકીને જવા મજબૂર બન્યા.

7/7
વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી શહેરના તમામ અન્ડરપાસ બંધ થઇ ગયા હતા , જો કે AMCની ટીમે ભારે મહેનત કરી અન્ડરપાસમાંથી પાણી કાઢ્યા. આ ફોટો આજે 11 જુલાઈ સવારે 9 વાગ્યાનો છે. મકરબા અન્ડરપાસમાંથી પાણી ખાલી કરી દેવાયું છે, જે રાત્રે ઉપર સુધી ભરેલું હતું.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

Embed widget