શોધખોળ કરો

Amit Shah Gujarat Visit: અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કર્યુ વૃક્ષારોપણ, કહી આ વાત

અમિત શાહે કર્યું વૃક્ષારોપણ

1/7
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું વૃક્ષોના વાવેતરની દ્રષ્ટિએ  ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગુજરાતની હરિયાળીને વને વધુ ગાઢ કરવા નિશ્ચિત પ્રયાસ જરૂરી  છે. સૌ નાગરિકોએ ભેગા થઇ પોતાના ગામ અને સોસાયટીમાં જેટલા ઘર કે એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ હોય તે  દીઠ એક વૃક્ષ તો વાવવું જોઈએ.

2/7
પ્રકૃતિનું જતન એ પૃથ્વીના જતન એક માત્ર માર્ગ છે. કમનસીબે વિકાસની આંધળી દોટમાં  પ્રકૃતિનું શોષણ કરવામાં આવી રહ્યું છે.  વિકાસની આંધળી દોડે ઓઝોનના પડમાં મોટા ગાબડા પાડી દીધા છે. કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરે તેવી વ્યવસ્થા જરૂરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

3/7
અમિત શાહે કહ્યું, વરસાદ લાવવો હોય તો વૃક્ષો વાવવા પડે, જમીનનું ધોવાણ અટકાવવું હોય તો વૃક્ષો વાવવા પડે. કોરોનાના એલાર્મથી આપણે સમજવું પડે કે ઓક્સિજનની  અછતથી બચવું હોય તો  વૃક્ષોનું વાવેતર જરૂરી છે.

4/7
આ કાર્યક્રમ અંતર્ગત એક જગ્યા પર 75000 વૃક્ષો રોપવામાં આવ્યા  અને 2022 માં 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો.

5/7
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા અને અમિત શાહે તેમનું સન્માન કર્યુ હતું.

6/7
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ વૃક્ષારોપણ કર્યું.

7/7
અમદાવાદના મેયરે પણ વૃક્ષારોપણ કર્યું
અમદાવાદના મેયરે પણ વૃક્ષારોપણ કર્યું

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget