શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM મોદીના હસ્તે 11મા ખેલ મહાકુંભનો ધમાકેદાર પ્રારંભ, જુઓ તસવીરો
1/3
![ખેલ મહાકુંભમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દરેક રમતમાં ગુજરાતના યુવાનો કમાલ કરી રહ્યા છે. 2010માં વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/12/75957b6c2477ede7ef762d5570576dfff7448.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખેલ મહાકુંભમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દરેક રમતમાં ગુજરાતના યુવાનો કમાલ કરી રહ્યા છે. 2010માં વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે.
2/3
![આ સાથે જ નવી સ્પોર્ટ્સ પોલીસની જાહેરાત કરી છે. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું અનાવરણ કર્યું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ સાથે જ નવી સ્પોર્ટ્સ પોલીસની જાહેરાત કરી છે. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું અનાવરણ કર્યું.
3/3
![પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારી સામે આ યુવા જોશનો સાગર, આ ઉંમગ ઉત્સાહની લહેરો, આ સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતનો યુવાન, તમે બધા, આકાશને સ્પર્શવા માટે તૈયાર છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/12/c4a7aaec9ebcdc27427f2eefa9510b4319aa3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારી સામે આ યુવા જોશનો સાગર, આ ઉંમગ ઉત્સાહની લહેરો, આ સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતનો યુવાન, તમે બધા, આકાશને સ્પર્શવા માટે તૈયાર છો.
Published at : 12 Mar 2022 11:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)