શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: ઘાટલોડિયા વિધાનસભામાં યોજાઈ ટિફિન બેઠક, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે લીધુ ભોજન, જુઓ તસવીરો
Ahmedabad: અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભામાં આજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે લીધુ ભોજન
1/8
![Ahmedabad: અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભામાં આજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Ahmedabad: અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભામાં આજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
2/8
![તમને જણાવી દઈએ કે, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટણી જીત્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘરેથી ટિફિન લઈને આવેલા કાર્યકર્તાઓ સાથે બેસીને જમણવાર કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમને જણાવી દઈએ કે, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટણી જીત્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘરેથી ટિફિન લઈને આવેલા કાર્યકર્તાઓ સાથે બેસીને જમણવાર કર્યો હતો.
3/8
![ટિફિન બેઠક માટે ઘાટલોડિયા વોર્ડના મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટિફિન બેઠક માટે ઘાટલોડિયા વોર્ડના મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા.
4/8
![સાયન્સ સિટી ખાતે આવેલા આર. કે. રોયલ હોલમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાયન્સ સિટી ખાતે આવેલા આર. કે. રોયલ હોલમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
5/8
![પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા.
6/8
![લોકસભા ચૂંટણી પહેલા બીજેપી દરેક મોરચે વિપક્ષને મ્હાત આપવા કમર કસી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી દરેક મોરચે વિપક્ષને મ્હાત આપવા કમર કસી રહી છે.
7/8
![આ બેઠક દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ બેઠક દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
8/8
![સીએમ ભૂપેન્દ્ર પટેલનો ફરી એકવાર કોમનમેન અવતાર જોવા મળ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સીએમ ભૂપેન્દ્ર પટેલનો ફરી એકવાર કોમનમેન અવતાર જોવા મળ્યો હતો.
Published at : 08 Jun 2023 11:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)