શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
U20 Summit: અમદાવાદના માર્ગો વોલ પેઇન્ટિંગથી શણગારાયા, જુઓ તસવીરો
U20 Summit: અમદાવાદ શહેરમાં નવ અને દસ ફેબ્રુઆરીએ U20 સમિટ યોજાવાનું છે ત્યારે 20 જેટલા અલગ અલગ દેશોના ડેલીગેટ્સ અમદાવાદમાં મહેમાન બનવાના છે.
![U20 Summit: અમદાવાદ શહેરમાં નવ અને દસ ફેબ્રુઆરીએ U20 સમિટ યોજાવાનું છે ત્યારે 20 જેટલા અલગ અલગ દેશોના ડેલીગેટ્સ અમદાવાદમાં મહેમાન બનવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/58a24740f7ef209bdc65297fcc2aea5d167567046584776_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદની દિવાલો શણગારવામાં આવી છે.
1/6
![આ પહેલા અમદાવાદના માર્ગો પર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/7e2f2e9ddca49fd3e2bbb3a748fac425e13c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા અમદાવાદના માર્ગો પર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે.
2/6
![ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જળહડીત કરવા માટે અલગ અલગ પેઇન્ટિંગ્સ દોરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/0734a5fbbe11dfda6a592b6da73af85d08dae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જળહડીત કરવા માટે અલગ અલગ પેઇન્ટિંગ્સ દોરવામાં આવ્યા છે.
3/6
![જેમાં વેલકમ ટુ અમદાવાદ હેરિટેજ સીટી અમદાવાદ મેટ્રો ટ્રેન અને ગાંધી આશ્રમના પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/78784eaa7d4d66d8616094fb4eb9c61e6f172.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમાં વેલકમ ટુ અમદાવાદ હેરિટેજ સીટી અમદાવાદ મેટ્રો ટ્રેન અને ગાંધી આશ્રમના પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે.
4/6
![વિદેશી મહેમાનોનું સ્વાગત તેમજ તેમને આકર્ષવા માટે અમદાવાદના અલગ અલગ વિસ્તારને બોલ પ્રિન્ટિંગ કરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/d09019d1e4f8c34422132e9511e24f22ee89c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદેશી મહેમાનોનું સ્વાગત તેમજ તેમને આકર્ષવા માટે અમદાવાદના અલગ અલગ વિસ્તારને બોલ પ્રિન્ટિંગ કરવામાં આવ્યા છે.
5/6
![જેમાં અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં પણ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/ec6ea28dcfc58d6c63cce0fb3e0d5b4908f74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમાં અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં પણ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી છે.
6/6
![G20 બાદ હવે U20નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદની દીવાલો પેઈન્ટિંગથી શણગારવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/e8a3896af1a40cbdd01f458bdc4e2b70c5086.jpg?impolicy=abp_cdn&imwidth=720)
G20 બાદ હવે U20નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદની દીવાલો પેઈન્ટિંગથી શણગારવામાં આવી છે.
Published at : 06 Feb 2023 01:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)