શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા માટે વિસ્તારમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા, જુઓ Photos
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/de7b12d17776e170dde69eb6d5a83162_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
AMIT_SHAH_IN_GUJARAT
1/7
![ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/492be07e62b51cdf780d75db2ec0c388ed5c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું.
2/7
![કોઈપણ રોગથી રક્ષણ માટે તેની જાગૃતિ જરૂરી છે. આ અન્વયે આજે ગાંધીનગરના મોટી ભોયણ ખાતે કેન્સરના નિદાન અને સારવાર માટે જાગૃતિ અને તપાસ અભિયાન શરૂ કર્યું તેમજ PMJAY લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/0b6dc32dd46440e08ccf026fbc5408baf58bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોઈપણ રોગથી રક્ષણ માટે તેની જાગૃતિ જરૂરી છે. આ અન્વયે આજે ગાંધીનગરના મોટી ભોયણ ખાતે કેન્સરના નિદાન અને સારવાર માટે જાગૃતિ અને તપાસ અભિયાન શરૂ કર્યું તેમજ PMJAY લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું.
3/7
![ગાંધીનગરના કલોલ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર BVM ગેટ રેલવે ઓવર બ્રિજ અને સરદાર પટેલ ગાર્ડન નવીનીકરણ કાર્ય હેતુ શિલાન્યાસ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/904b239768e275f7b139c4f57aaf5bb71d739.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગરના કલોલ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર BVM ગેટ રેલવે ઓવર બ્રિજ અને સરદાર પટેલ ગાર્ડન નવીનીકરણ કાર્ય હેતુ શિલાન્યાસ કર્યો.
4/7
![સોલા, અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ₹307 કરોડના વિકાસ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/f6804bb81fbdcf3a7f7ab182b4e4e644defa6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોલા, અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ₹307 કરોડના વિકાસ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.
5/7
![અમદાવાદના સોલામાં PMAY હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા મકાનોમાં ઘર પ્રવેશ માટે લાભાર્થીઓને ઘરોની ચાવીઓનું વિતરણ કરવામાં આવ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/c7de6fddcd5150b21397932e2b72abd297349.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના સોલામાં PMAY હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા મકાનોમાં ઘર પ્રવેશ માટે લાભાર્થીઓને ઘરોની ચાવીઓનું વિતરણ કરવામાં આવ્યું.
6/7
![અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઈકોલોજી પાર્ક જાહેર જનતાને અર્પણ કરી પાર્કમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/1fdc7fa7aa0aae96c80b27cd8916149152ea0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઈકોલોજી પાર્ક જાહેર જનતાને અર્પણ કરી પાર્કમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
7/7
![આ ઈકોલોજી પાર્કના વિકાસથી આસપાસના વિસ્તારના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળશે તેમજ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/26/e0181282a6a5488732cfce71f00f4d44e6f41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઈકોલોજી પાર્કના વિકાસથી આસપાસના વિસ્તારના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળશે તેમજ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.
Published at : 26 Mar 2022 10:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)