શોધખોળ કરો
Deadly Road: આ છે ભારતના સૌથી ખતરનાક રસ્તાઓ, ભલભલા ડ્રાઈવરને પણ પરસેવો વળી જાય છે
Deadly Road Of India: આજે અમે તમને એક એવા રસ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ સુંદર જગ્યા પર છે. પરંતુ તે જેટલા સુંદર છે તેટલા જ ખતરનાક છે.

Deadly Road Of India
1/5

આ રસ્તા પર જવું એટલે 12 હજાર ફૂટની ઉંચાઈ પર જીવન હથેળી પર રાખવું. આવો આજે તમને દેશના સૌથી ખતરનાક રસ્તા વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો જણાવીએ.
2/5

આ માર્ગ જમ્મુ-કાશ્મીરમાં ઝોજિલા પાસે છે. તે ભારતના સૌથી ખતરનાક માર્ગોમાંથી એક માનવામાં આવે છે.
3/5

ઝોજિલા પાસની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક માર્ગોમાં થાય છે. તે નેશનલ હાઈવે 1D પર છે અને શ્રીનગરને લેહ સાથે જોડવા માટે સેવા આપે છે. આ રસ્તો જોખમી કહેવાય છે કારણ કે તે ઘણો ઊંચો છે અને તેની એક તરફ ઊંડી ખાઈ છે.
4/5

ઝોજિલા પાસ લગભગ 3528 મીટર એટલે કે દરિયાઈ સપાટીથી 11575 ફૂટની ઊંચાઈએ છે. શ્રીનગર થઈને સોનમર્ગ જવા માટે ઝોજિલા પાસ થઈને જવું પડે છે. ઝોજિલા પાસની કુલ લંબાઈ લગભગ 9 કિમી છે, છતાં તેને પાર કરવામાં ઘણી વાર કલાકો લાગે છે.
5/5

શિયાળામાં આ માર્ગ બંધ થઈ જાય છે, ભારે હિમવર્ષાને કારણે અહીં બરફની જાડી ચાદર જામી જાય છે. જેના કારણે આ સમયગાળા દરમિયાન લદ્દાખમાં ઘણી વસ્તુઓની સપ્લાય પ્રભાવિત થાય છે.
Published at : 08 Jun 2023 03:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
