શોધખોળ કરો
Navari Rain: નવસારીમાં નદીઓમાં ધોડાપૂરથી જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો
Navari Rain: નવસારીમાં નદીઓમાં ધોડૂપરથી જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો
નવસારીમાં નદીઓમાં ધોડૂપર
1/7

નવસારી: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદની અનેક નદીઓમાં પૂરની સ્થિતી છે. નદીઓમાં ધોડાપૂર આવતા મોટાપાયે જનજીવન પર અસર પડી છે. લોકો બેઘર બન્યા છે.
2/7

ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બીલીમોરાથી અમલસાડ જતા બ્રીજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. રાંધલ ગામ પાણીમાં ગરકાવ થયુ છે. મુખ્ય માર્ગ પર આવેલુ આરોગ્ય કેન્દ્ર પણ જળમગ્ન બન્યુ છે. ગામમાં અવર જવર માટે પાણીનું વહેણ જોખમી બન્યું છે.
Published at : 05 Aug 2024 11:26 AM (IST)
આગળ જુઓ




















