શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2022: સી.આર.પાટીલ ગૌરવ યાત્રા દરમિયાન અમરેલીમાં જોવા મળ્યા આ અંદાજમાં, જુઓ તસવીરો
Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા હાલ ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે. ગૌરવ યાત્રા અમરેલીના જાફરાબાદમાં આવી પહોંચી હતી.
સી આર પાટીલ અને કૌશિક વેકરિયા
1/6
![આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જાફરાબાદ ખાતે બુથ નંબર 288ના પેજ નંબર 35ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જાફરાબાદ ખાતે બુથ નંબર 288ના પેજ નંબર 35ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
2/6
![જેમાં પાટીલ કાઠિયાવાડની સ્ટાઈલ મુજબ રકાબીમાં ચા પીતા જોવા મળ્યા હતા. તેમની સાથે કૌશિક વેકરિયા પણ હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેમાં પાટીલ કાઠિયાવાડની સ્ટાઈલ મુજબ રકાબીમાં ચા પીતા જોવા મળ્યા હતા. તેમની સાથે કૌશિક વેકરિયા પણ હતા.
3/6
![સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરવામાં આવી છે.
4/6
![પાટીલે તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર ૩૫ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પાટીલે તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર ૩૫ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
5/6
![એમનાં પરિવારનાં સ્વજનોનાં ખબર-અંતર પૂછી એમની સાથે સંવાદ સાધ્યો. બાળકોને આશીર્વાદ પાઠવ્યા. સુરેશભાઇ અને એમનાં પરિવારજનો સાથે ખૂબ આનંદમય સમય પસાર કર્યો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એમનાં પરિવારનાં સ્વજનોનાં ખબર-અંતર પૂછી એમની સાથે સંવાદ સાધ્યો. બાળકોને આશીર્વાદ પાઠવ્યા. સુરેશભાઇ અને એમનાં પરિવારજનો સાથે ખૂબ આનંદમય સમય પસાર કર્યો.
6/6
![તમામ તસીવર સૌજન્યઃ ટ્વિટર](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસીવર સૌજન્યઃ ટ્વિટર
Published at : 16 Oct 2022 12:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)