શોધખોળ કરો
આવતીકાલે ૧૪ જિલ્લામાં કરા સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Rain Alert: રાજ્યમાં આગામી ૫ દિવસ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી: અનેક જિલ્લામાં કરા પડવાની પણ શક્યતા, તાપમાન ઘટશે.
Gujarat Weather Alert: ગુજરાતમાં ઉનાળાના માહોલ વચ્ચે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદનો દોર આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
1/5

રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ, ભારે પવન અને બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.
2/5

આવતીકાલે (૬ મે) ક્યાં ક્યાં વરસાદની આગાહી? આવતીકાલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માહોલ યથાવત રહેશે. કરા સાથે માવઠાની આગાહી ધરાવતા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
Published at : 05 May 2025 07:36 PM (IST)
આગળ જુઓ





















