શોધખોળ કરો
Gujarat Rain: 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી,અમદાવાદમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ
Gujarat Rain: 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી,અમદાવાદમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. 'શક્તિ' વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે 'શક્તિ' વાવાઝોડું ધીમું પડ્યું છે. ગુજરાતમાં 'શક્તિ'વાવાઝોડાની અસર નહીં થાય.
2/6

શક્તિ વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.કચ્છ, જામનગર,પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.
Published at : 06 Oct 2025 05:32 PM (IST)
આગળ જુઓ
Advertisement





















