શોધખોળ કરો

Aero India Show 2023: એરો ઈન્ડિયા શોમાં દુનિયાએ જોઈ ભારતની તાકાત, જુઓ તસવીરો

Aero India Show 2023 In Bengaluru: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યુ.

એરો ઈન્ડિયા શો

1/8

2/8
આ કાર્યક્રમ કર્ણાટકના બેંગલુરુમાં એરફોર્સના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર યોજાઈ રહી છે. 'એરો ઈન્ડિયા' દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સંરક્ષણ સાધનો અને નવા યુગના એવિઓનિક્સ ઉત્પાદન માટે ઉભરતા હબ તરીકે દર્શાવશે.

3/8
આ કારણે, 13 થી 17 ફેબ્રુઆરી સુધી, બેંગલુરુ પોલીસે રાજધાની શહેરમાં ભીડને ટાળવા માટે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે.

4/8
વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, એરો ઈન્ડિયા 2023 ની થીમ
વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, એરો ઈન્ડિયા 2023 ની થીમ "એક અબજ તકોનો રનવે" છે.
5/8
આ મામલે એચએએલએ જણાવ્યું કે આ અત્યાધુનિક વિમાન વર્તમાન સમયના યુદ્ધના માહોલ માટે ખૂબ જ ઉપયોગી અને ઈલેક્ટ્રોનિક તથા ઈન્ફ્રારેડ ઈન્વેસ્ટિગેશન વાયર કન્ટ્રોલ સિસ્ટમથી લેસ છે.

6/8
આ એર શૉમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે કંપનીના ૧૫ હેલિકોપ્ટરોના માધ્યમથી આત્મનિર્ભર વિન્યાસનું પ્રદર્શન કરાશે. તેમાં અત્યાધુનિક હળવા હેલિકોપ્ટર પ્રચંડ, હળવા લડાકૂ હેલિકોપ્ટર અને હળવા ઉપયોગી હેલિકોપ્ટર સામેલ થશે.

7/8
આ એર શૉની 14મીઆવૃત્તિમાં ભાગ લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ બેંગ્લુરુ આવ્યા છે.

8/8
બેંગ્લુરુ સ્થિત અમેરિકી દૂતાવાસના ઈન્ચાર્જ અધિકારી એલિઝાબેથ જોન્સે કહ્યું કે આ મુખ્ય એર શૉના ઈતિહાસમાં તેમના દેશનું પ્રતિનિધિમંડળ અત્યાર સુધીનું સૌથી મોટું હશે.(photo Source AP)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Embed widget