શોધખોળ કરો
શું ફેસ માસ્ક ઓક્સિજન લેવલને ઘટાડે છે? શું કહે છે નિષ્ણાત જાણાો
Mask
1/4

કોરોનાની મહામારીમાં આપણે છેલ્લા 2 વર્ષથી માસ્કને આપણી જિંદગીનો હિસ્સો બનાવી લીધો છે. જો કે કેટલાક લોકો માસ્કમાં અસહજ હોવાની ફરિયાદ કરેછે. તો શું ખરેખર માસ્કથી ઓક્સિજન લેવલ ડાઉન થાય છે. કેવા પ્રકારનુ માસ્ક પહેરવું જોઇએ. આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને શું સલાહ આપી છે. જાણીએ
2/4

ઓક્સિનજ લેવલ પર માસ્કની અસરની ચિંતા કરતા WHOએ જણાવ્યું છે કે, લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ ઓક્સિજન લેવલની કમીનું કારણ નથી. કોલંબિયાના ડોક્ટર મેહમેટ આ મામલે પ્રયોગ કર્યાં અને ત્યાર બાદ નિષ્કર્ષ રજૂ કરતા જણાવ્યું કે, N-95 માસ્ક કે સર્જિકલ માસ્કના સતત ઉપયોગથી ઓક્સિજન લેવલ પરખાસ કોઇ અસર થતી નથી
Published at : 16 May 2021 03:56 PM (IST)
આગળ જુઓ





















