શોધખોળ કરો
પ્રેગ્નન્સી બાદ શ્વેતા તિવારીએ કેવી રીતે ઉતાર્યું વજન, જાણો, એક્ટ્રેસના weight Loss Secrets

ફાઇલ
1/4

એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના લુકસને લઇને ખૂબ ચર્ચાામં છે. હાલ જ તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેમાં શ્વેતા પહેલાથી પણ વધુ ખૂબસૂરત અને યંગ દેખાય છે. શું છે તેનું બ્યુટી અને પરફેક્ટ ફિગરનું સિક્રેટ જાણીએ
2/4

શ્વેતા તિવારીએ 2016માં બીજા બાળકને જન્મ આપ્યો. જો કે હાલ તેમને જે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેને જોઇને દરેક લોકો હેરાન છે. શ્વેતાએ તેમના બીઝી શિડ્યુલમાંથી સમય કાઢીને તેના હેલ્થ પર તેમજ બોડી માટે સમય કાઢ્યો. જેના પરિણામ સ્વરૂપ તે આજે તે પહેલા કરતા પણ યંગ અને બ્યુટીફુલ દેખાય છે.
3/4

શ્વેતાએ પરફેક્ટ લૂક મેળવવા માટે તેના ડાયટ પર 80 ટકા ધ્યાન આપ્યું છે. તેમણે સેટ પર પણ બહુ સમજી વિચારીને જ ડાયટ લીધું. તેમણે તેમની ડાયટમાં વસા, કાર્બ્સ પ્રોટીનનું સારૂં સંયોજન બનાવી રાખ્યું છે. તે ખુદને હાઇડ્રઇટ કરવા માટે ખૂબ પાણી પીવે છે. આ સાથે તાજા ફળોનો જ્યુસ અને નારિયેળ પાણી પીવે છે.
4/4

મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે શ્વેતા શૂટીંગમાં વ્યસ્ત નથી હોતી ત્યારે સંપૂર્ણ સમય ડાયટ અને વર્ક આઉટને આપે છે. શ્વેતાએ તેમની ફિટનેસ પર વાત કરતા જણાવ્યું કે, "એક ફિટ અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવા માટે આપની ઓછી ઉંમર હોવી જરૂરી નથી. ફિટનેસ પર કોઇ પણ ઉંમરમાં કામ થઇ શકે છે અને તે આપને હંમેશા પોઝિટિવ રિઝલ્ટ આપશે"
Published at : 25 May 2021 03:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
