શોધખોળ કરો

Janmashtami 2023: મથુરાથી કાશ્મીર સુધી ઉજવાઈ કૃષ્ણ જન્માષ્ટમી, મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ તસવીરો

Happy Janmashtami 2023: કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર, મથુરાના મંદિરોમાં ભક્તોની ભીડ ભેગી થઈ. દેશના અન્ય રાજ્યોમાં પણ આ તહેવારની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

મથુરાથી કાશ્મીર સુધી ઉજવાઈ કૃષ્ણ જન્માષ્ટમી

1/8
Krishna Janmashtami 2023: ગુરુવારે (7 સપ્ટેમ્બર) સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરાના મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા ત્યારે મુંબઈમાં દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભગવાન કૃષ્ણના જન્મ પ્રસંગે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

2/8
વૈદિક મંત્રોના જાપ, શંખ અને ઘંટના અવાજની વચ્ચે, હજારો ભક્તોએ મથુરાના ત્રણ મુખ્ય મંદિરોમાં ભગવાન કૃષ્ણના 'અભિષેક સમારોહ' (ભગવાનના સ્નાન)ના સાક્ષી બન્યા. રાધા દામોદર મંદિરના પૂજારી બલરામ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાધા રમણ, રાધા દામોદર અને ગોકુલાનંદ મંદિરોમાં અભિષેક વિધિ કરવામાં આવી હતી. આ મંદિરોમાં આજે સવારે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

3/8
મથુરામાં સ્થિત ભગવાન કૃષ્ણના અન્ય ઘણા મંદિરોમાં મધરાતે 12 વાગ્યે અભિષેક સમારોહ યોજાશે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે હજારો શ્રદ્ધાળુઓએ શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત ભાગવત ભવન મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત લીધી હતી.

4/8
આ ઉપરાંત વિદેશી ભક્તો દ્વારા શ્રી કૃષ્ણ જન્મસ્થળથી કલાકારોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મથુરાના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકો પરથી પસાર થઈ હતી. દ્વારકાધીશ મંદિરના જનસંપર્ક અધિકારી રાકેશ તિવારીએ જણાવ્યું કે મથુરાના દ્વારકાધીશ મંદિર, વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ વગેરે સહિત અન્ય મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

5/8
કૃષ્ણ બલરામ મંદિર (ઇસ્કોન વૃંદાવન)ના પ્રમુખ પંચગોડા પ્રભુના જણાવ્યા અનુસાર, વિવિધ દેશોમાંથી સેંકડો ભક્તોએ કૃષ્ણ બલરામ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. મથુરા જિલ્લા વહીવટીતંત્રે ભીડ અને નાસભાગ જેવી સ્થિતિને ટાળવા માટે બાંકે બિહારી મંદિરની અંદર ભક્તોની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લીધો હતો.

6/8
મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે આયોજિત દહી હાંડી ઉત્સવ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 35 ગોવિંદા ઘાયલ થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી. ઉત્સવ દરમિયાન, ગોવિંદા અથવા દહીં હાંડી સહભાગીઓ હવામાં લટકતી દહીં હાંડી તોડવા માટે માનવ પિરામિડ બનાવે છે. સમગ્ર શહેરમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

7/8
પંજાબ અને હરિયાણામાં પણ જન્માષ્ટમીની ઉજવણી પરંપરાગત ઉત્સાહ અને ધાર્મિક ઉમંગ સાથે કરવામાં આવી હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો લોકોએ મંદિરોની મુલાકાત લીધી હતી, સમગ્ર પ્રદેશના મંદિરોમાં કૃષ્ણના સ્તોત્રો અને ઉપદેશોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલગોપાલની મૂર્તિઓ ઝુલાઓ પર ગોઠવવામાં આવી હતી જે ભક્તો દ્વારા વિધિપૂર્વક ઝૂલવામાં આવી હતી.

8/8
શ્રીનગરમાં કાશ્મીરી પંડિતોએ જન્માષ્ટમી પર શોભાયાત્રા કાઢી હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, શોભાયાત્રા હબ્બા કદલ વિસ્તારના ગણપતિયાર મંદિરથી શરૂ થઈ હતી અને ક્રાલખુદ અને બારબારશાહ થઈને ઐતિહાસિક લાલ ચોક ખાતે ઘંટાઘર પહોંચી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget