શોધખોળ કરો
Moon Story: ચંદ્ર પર કેમ પોતાનો જ અવાજ નથી સાંભળી શકતા તમે ? જાણો કારણ
ચંદ્ર પર મનુષ્ય તેમની શ્રવણશક્તિ ગુમાવે છે. જેના કારણે તે પોતાનો અવાજ સાંભળી શકતો નથી. આનું કારણ એકદમ રસપ્રદ છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Moon General Story: આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ પણ ત્યાં જીવનની શોધ હજુ ચાલુ છે. આ ઉપરાંત શું તમે જાણો છો કે વ્યક્તિ ચંદ્ર પર પહોંચતાની સાથે જ સાંભળવાનું બંધ કરી દે છે ? આ વાત તમે નહીં જાણતા હોય, અહીં અમે તમને તેની પાછળનું ખાસ કારણ બતાવી રહ્યાં છીએ.
2/6

ચંદ્ર પર મનુષ્ય તેમની શ્રવણશક્તિ ગુમાવે છે. જેના કારણે તે પોતાનો અવાજ સાંભળી શકતો નથી. આનું કારણ એકદમ રસપ્રદ છે.
Published at : 31 Jan 2024 12:58 PM (IST)
આગળ જુઓ





















