શોધખોળ કરો

Rajasthan Election 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના 3 સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો

Election News: રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 1862 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. અમે આ ચૂંટણીમાં ટોપ-3 અમીર ઉમેદવારો વિશે જણાવી રહ્યા છીએ.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી

1/5
રફીક મંડેલિયા - ચૂરુ જિલ્લાના ચૂરુ મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર રફીક મંડેલિયા આ ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. તેમણે રૂ. 1,66,48,38,662 (166+ કરોડ)ની કુલ સંપત્તિ જાહેર કરી છે.

2/5
પ્રેમ સિંહ બાજોર - 2023ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના પ્રેમ સિંહ બાજોર બીજા અમીર ઉમેદવાર છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1,23,23,31,111 (123+ કરોડ) છે. તે સીકર જિલ્લાના નીમ કા થાણા વિસ્તારમાંથી ચૂંટણી લડશે.

3/5
3 અંજના ઉદયલાલ - ચિત્તોડગઢ જિલ્લાની નિમ્બહેરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, અંજના ઉદયલાલ ત્રીજા સૌથી ધનિક ઉમેદવાર છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1,22,94,84,569 (122+ કરોડ) છે.

4/5
ભાજપના 176 ઉમેદવારો છે કરોડપતિ - રાજકીય પક્ષોના મતે ભાજપના 200 ઉમેદવારોમાંથી મહત્તમ 176 (88 ટકા) કરોડપતિ છે. RLPના 78માંથી 36 ઉમેદવારો, CPI(M)ના 18 ઉમેદવારોમાંથી 5 અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 17માંથી 1 ઉમેદવાર કરોડપતિ છે.

5/5
કોંગ્રેસના 167 ઉમેદવારો કરોડપતિ - કોંગ્રેસની વાત કરીએ તો તેના 199 ઉમેદવારોમાંથી 167 (84 ટકા) કરોડપતિ છે. આ પછી BSPના 185 ઉમેદવારોમાંથી 36 અને AAPના 86માંથી 29 (34 ટકા) ઉમેદવારો કરોડપતિ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત

'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા

મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો

Embed widget