શોધખોળ કરો
Youngest and Oldest CM: આ છે દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી, જાણો કોણ છે ટૉપ પર
તાજેતરમાં જ દેશમાં પાંચ રાજ્યોમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. જેમાં એમપી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં નવા મુખ્યમંત્રીઓએ શપથ લીધા છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Youngest CM: તાજેતરમાં જ દેશમાં પાંચ રાજ્યોમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. જેમાં એમપી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં નવા મુખ્યમંત્રીઓએ શપથ લીધા છે. આવો જાણીએ દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી વિશે, લિસ્ટ અહીં છે....
2/9

1. પેમા ખાંડુ - અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ દેશના સૌથી યુવા સીએમ છે. તેમની ઉંમર 44 વર્ષની છે. હાલ ભાજપમાં છે. તેમના પિતા દોરજી ખાંડુ પણ અરુણાચલના સીએમ રહી ચૂક્યા છે.
Published at : 15 Dec 2023 12:04 PM (IST)
આગળ જુઓ





















