શોધખોળ કરો
Rajkot: માતાજીના દર્શન કરવા જીવના જોખમે કોઝવે પાર કરતાં શ્રદ્ધાળુઓ, જુઓ તસવીરો
Rajkot જીવના જોખમે માતાજીના દર્શન કરવા માટે હજારો લોકોએ ધસમસતા પ્રમાણમાં પુલ પરથી પસાર થયા.
રાજકોટ
1/9

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે અંબાજી મંદિરે પાસે આવેલા કોઝવે જીવના જોખમે લોકોએ પસાર કર્યો
2/9

તંત્રને અહીં એક પુલ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. પણ પુલ બનાવવામાં ન આવતા લોકો જાનના જોખમે આ કોઝવે પરથી પસાર થાય છે.
Published at : 20 Aug 2022 11:43 AM (IST)
આગળ જુઓ





















