શોધખોળ કરો
Surat : 'તું છાનીમાની નીકળ, તમે કેવા ધંધા કર્યા, બધી મને ખબર છે', જાહેરમાં જ ભાજપની બે મહિલા નેતાઓ બાખડી
Surat_Scuffle
1/3

સુરતઃ શહેરના વોર્ડ નંબર 15ની ભાજપની પૂર્વ અને વર્તમાન મહિલા કોર્પોરેટર બાખડી જાહેરમાં જ બાખડી પડી હતી. પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરે જાહેરમાં શાબ્દિક તડાફડી કરી હતી. વૃક્ષા રોપણ કાર્યક્રમ હતો જેમાં બંને જણા બોલાચાલી કરી સૌને સ્તબ્ધ કર્યા હતા.
2/3

'તું છાનીમાની નીકળ, તમેં કેવા ધંધા કર્યા,બધી મને ખબર છે', આ પ્રકારે પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાતે વર્તમાન કોર્પોરેટર રૂપાબેન પંડ્યાને કહ્યું. (તસવીરઃ મંજુલા દુધાત)
Published at : 12 Jun 2021 09:32 AM (IST)
આગળ જુઓ





















