શોધખોળ કરો
Amazon: દિવસે પણ નથી પ્રકાશ, ઝેરીલા જાનવરો, કીડીનો ડંખ પણ લાગે ગોળી જેવા, -અમેઝૉનના જંગલમાં છે અનેક રહસ્યો-તથ્યો
દુનિયામાં જંગલોનો પ્રદેશ ખુબ મોટો છે, પરંતુ પૃથ્વી પર સૌથી મોટા અને ગાઢ જંગલોમાં અમેઝૉનનું નામ ટૉપ પર છે. કેમ કે અમેઝૉનના જંગલોમાં કેટલાય એવા રોચક તથ્યો રહેલા છે જેને આજ સુધી જાણી શકાયા નથી
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/12

General Knowledge Story: દુનિયામાં જંગલોનો પ્રદેશ ખુબ મોટો છે, પરંતુ પૃથ્વી પર સૌથી મોટા અને ગાઢ જંગલોમાં અમેઝૉનનું નામ ટૉપ પર છે. કેમ કે અમેઝૉનના જંગલોમાં કેટલાય એવા રોચક તથ્યો રહેલા છે જેને આજ સુધી જાણી શકાયા નથી. તમે પણ અમેઝૉનના જંગલ વિશે અને તેના ઘણા રહસ્યો અને વાતો સાંભળી જ હશે અને આ જંગલ વિશ્વનું સૌથી મોટું જંગલ હોવાથી આ જંગલમાં ઘણા પ્રાણીઓ અને અનેક પ્રકારના છોડ પણ છે. આજે અમે તમને આ ગાઢ અને વિશાળકાય અમેઝૉનના જંગલ વિશે વાત કરીશું અને તેના 10 રોચક તથ્યો વિશે જણાવીશું....
2/12

1. અમેઝૉનનું જંગલ વિશ્વનું સૌથી મોટું જંગલ છે. તેમાં અનેક પ્રકારના છોડ અને પ્રાણીઓ રહે છે.
Published at : 08 Feb 2024 04:41 PM (IST)
આગળ જુઓ





















