શોધખોળ કરો
PHOTOS: યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો
PHOTOS: યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો
ધનશ્રી વર્મા
1/6

ભારતીય ક્રિકેટર યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે.
2/6

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રીએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
3/6

યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રીએ આ ફોટોશૂટની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે તેના ફોટોશૂટની ત્રણ તસવીરો એક સાથે શેર કરી છે.
4/6

ફેન્સને ધનશ્રીની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે ધનશ્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
5/6

ભારતીય ક્રિકેટર યુઝવેંદ્ર ચહલની પત્ની ધનશ્રી તેની સુંદરતા માટે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર રીલ અને ફોટા શેર કરે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે.
6/6

ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રીની તસવીરો સતત વાયરલ થઈ રહી છે. ચાહકો સોશિયલ મીડિયા પર સતત ટિપ્પણી કરીને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.
Published at : 27 Mar 2023 12:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
