શોધખોળ કરો
World Cup 2023: વર્લ્ડકપની પ્રથમ મેચ માટે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી, જુઓ તસવીરો
World Cup 2023: વર્લ્ડ કપ 2023ની ઓપનીંગ મેચ 5 ઓક્ટોબરે રમાશે. ડીફેન્ડીંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ગયા વર્ષે વર્લ્ડ કપ રનર-અપ રહેલી ટીમ ન્યુઝીલેન્ડ વચ્ચે આ મુકાબલાથી વર્લ્ડ કપની શરૂઆત થશે.

ઈંગ્લેન્ડની ટીમ
1/6

વર્લ્ડકપની ઓપનિંગ મેચ માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે.
2/6

બંને ટીમના ખેલાડીઓને સ્પેશિયલ બસ દ્વારા હોટલ લઈ જવામાં આવ્યા હતા.
3/6

ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.
4/6

એરપોર્ટથી પોલીસ કાફલા સાથે બંને ટીમના ખેલાડીઓને હોટલ લઈ જવામાં આવ્યા હતા.
5/6

વર્લ્ડ કપ 2023માં આ વખતે 45 દિવસમાં 48 મેચો રમાશે, જે માટે 10 વેન્યૂ નિર્ધારિત કરાઈ છે.
6/6

મુંબઈમાં 15 નવેમ્બરે પ્રથમ સેમીફાઈનલ જ્યારે 16 નવેમ્બરે કોલકતામાં બીજી સેમિફાઈનલ રમાશે. અમદાવાદમાં 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે, જ્યારે 20 નવેમ્બરે રિઝર્વ ડે રખાયો છે.
Published at : 03 Oct 2023 04:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
