શોધખોળ કરો
IND vs SA: ચોથી ટી-20ને લઈ ટીમ ઈન્ડિયાનું રાજકોટમાં આગમન, કાઠિયાવાડી વાનગીનો માણશે સ્વાદ

રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યુ.
1/6

રાજકોટમાં 17મી તારીખે યોજાનાર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચને લઇને સાઉથ આફ્રિકા અને ભારતની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.
2/6

ભારતની ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં પહોંચી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટેલમાં પહોંચી હતી .ટીમ ઇન્ડિયાનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યુ હતું.
3/6

આવતીકાલે બંન્ને ટીમ દ્રારા મેચની પ્રેક્ટિસ કરવામાં આવશે.ટીમ ઇન્ડિયામાંથી ઋષભ પંથ,હાર્દિક પંડ્યા,દિનેશ કાર્તિક,અક્ષર પટેલ,ભુવનેશ્વરકુમાર,ઇશન કિશન સહિતના ખેલાડીઓ પહોંચ્યા હતા.આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ પહોંચ્યા હતા.
4/6

ટીમ ઈન્ડિયા રાજકોટમાં કાઠિયાવાડી, રાજસ્થાની અને એમ.પી ની વાનગીઓનો સ્વાદ માણશે.
5/6

પાંચ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-1 થી પાછળ છે. સીરિઝમાં જીવંત રહેવા ભારતીય ટીમે રાજકોટ ટી20 કોઈપણ હિસાબે જીતવી પડશે.
6/6

જો વરસાદનું વિધ્ન નહીં નડે તો રાજકોટ ટી20 હાઈ સ્કોરિંગ રહેશે તેવી સંભાવના છે.
Published at : 15 Jun 2022 05:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ટેકનોલોજી
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
