શોધખોળ કરો

IPL 2021: પંજાબ સામે ડેબ્યૂ મેચમાં જ 3 વિકેટ ઝડપનારો સાકરિયા ગુજરાતના ક્યા શહેરનો છે રહેવાસી ? 5 વર્ષ પહેલા ઘરમાં ટીવી પણ નહોતું

ચેતન સાકરિયાએ ડેબ્યૂ મેચમાં 3 વિકેટ ઝડપી. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)

1/4
કેપ્ટન સંજુ સેમ્સનની (Sajnu Samson) અકલ્પનીય ઇનિંગ્સ પછી પણ રાજસ્થાન (Rajasthan Royals)નો પંજાબના ૬ વિકેટે ૨૨૧ રનના જંગી સ્કોર સામે ચાર રને પરાજય થયો હતો. આ સાથે સંજુ સેમસન આઈપીએલ 2021માં (IPL 2021) સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. સંજુ સેમ્સને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં શ્રેયસ ઐયરના ૨૦૧૮માં અણનમ ૯૩ રન કરવાના રેકોર્ડને તોડયો હતો. પંજાબ કિગ્સે કેપ્ટન રાહુલ અને દીપક હૂડાની વિસ્ફોટક બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સની સામે ૬ વિકેટે ૨૨૧ રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો.

2/4
રાજસ્થાન રોયલ્સમાં ગુજરાતના ભાવનગરનો રહેવાસી એકમાત્ર બોલર એવો હતો જે પંજાબના બેટ્સમેનો પર લગામ લાવી શક્યો હતો. તેણે ચાર ઓવરમાં ૩૧ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે.

3/4
આઈપીએલ સુધી પહોંચવું એ ચેતન સાકરીયા (Chetan Sakariya) માટેનું સ્વપ્ન પૂરું કરવા જેવું હતું, પરંતુ આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હતો. 2 વર્ષ પહેલા, તેના પિતાએ ટેમ્પો ડ્રાઇવરની નોકરી છોડી દીધી હતી જેથી તે ગુજરાતના વરતેજ (Vartej) શહેરમાં તેના પરિવારની જરૂરિયાતોને પહોંચી શકે. 5 વર્ષ પહેલા તેની પાસે ટીવી ન હતું. ત્યારે ચેતન મિત્રના ઘરે ક્રિકેટ મેચ જોતો હતો.

4/4
આઈપીએલ 2020 (IPL 2020) માં ચેતન સાકરીયા (Chetan Sakariya) આરસીબી (RCB) સાથે યુએઈ (UAE) ગયો હતો. નેટ બોલર તરીકે આ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ભૂમિકામાં, તેણે કોચિંગ સ્ટાફ સિમોન કૈટિચ (Simon Katich) અને માઇક હેસનને (Mike Hesson) પોતાના ફેન બનાવ્યા હતા. (તમામ તસવીર સૌજન્યઃ ટ્વીટર)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget