શોધખોળ કરો
Photos: Team India ના ખેલાડીઓએ નેટ પર ઘણો પરસેવો પાડ્યો, આ ખેલાડીને મળી શકે છે આગામી મેચની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી
આ મેચ પહેલા ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. મંગળવારે હોંગકોંગ સામેની મેચને લઈને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ભારે પરસેવો પાડ્યો હતો.
ટીમ ઇન્ડિયા નેટ પ્રેક્ટિસ
1/8

India vs Hong Kong: એશિયા કપ 2022માં ભારતની બીજી મેચ હોંગકોંગ સામે થશે. ભારત આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં દીપક હુડાને જગ્યા આપી શકે છે.
2/8

એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ હોંગકોંગ સામે રમશે. આ મેચ પહેલા ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું.
Published at : 31 Aug 2022 07:00 AM (IST)
આગળ જુઓ





















