શોધખોળ કરો
IPLમાં તરખાટ મચાવનાર આ મિસ્ટ્રી સ્પિનરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
1/5

29 વર્ષીય વરુણ ચક્રવર્તી પોતાની બોલિંગથી ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તમિલનાડુ માટે રમનાર વરુણે 9 લિસ્ટ-એ મેચ રમી છે. જ્યારે 14 ટી20 મેચ રમી છે અને 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.
2/5

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરતા વરુણ ચક્રવર્તીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં સામેલ કર્યો હતો પરંતુ ઈજાગ્રસ્ત થતા સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો અને તેની જગ્યાએ ટી-નટરાજનને સામેલ કરવામાં આવ્યો હતો. નટરાજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ઘાતક બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Published at :
આગળ જુઓ





















