શોધખોળ કરો

IND vs AUS Final: વિશ્વ કપની ફાઈનલને લઈને સટ્ટાબજાર ગરમ, જાણો બન્ને ટીમોને લઈને શું ચાલી રહ્યો છે ભાવ

ICC Cricket World Cup 2023 Final: ICC વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ રવિવારે (19 નવેમ્બર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ફાઇનલમાં મહામુકાબલાની રાહ જોઈ રહ્યા છે.

ICC Cricket World Cup 2023 Final: ICC વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ રવિવારે (19 નવેમ્બર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ફાઇનલમાં મહામુકાબલાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સટ્ટાબાજીનું બજાર પણ ગરમ બન્યું છે. હાલમાં સટ્ટાબાજીના બજારમાં ભારતનો ભાવ .45 પૈસા અને ઓસ્ટ્રેલિયાનો ભાવ .57 પૈસા છે. સટ્ટાબાજીનો રોમાંચ ટોસથી લઈને છેલ્લા બોલ સુધી ચાલે છે. ફ્રી પ્રેસ જર્નલમાં છપાયેલા અહેવાલ મુજબ, એક બુકીએ કહ્યું કે તેણે આટલું ટેન્શન અને ઉત્તેજના આ પહેલા ક્યારેય જોઈ નથી. મેચને લઈને લોકોમાં એક અલગ જ સ્તરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

સટ્ટાબાજી માટે દાઉદ ગેંગ તૈયાર 
ફ્રી પ્રેસ જનરલ અનુસાર, આ દરમિયાન, દાઉદ ઈબ્રાહિમ ગેંગ મુંબઈ, ઈન્દોર, દિલ્હી, અમદાવાદ, કરાચી, દુબઈ અને બેંગકોકમાં ફેલાયેલા તેના બુકીઓના વિશાળ નેટવર્ક દ્વારા સંપૂર્ણ ફોર્મમાં છે. રિપોર્ટ અનુસાર, ભૂતકાળમાં વિનોદ ચેમ્બુર જેવા બુકીઓએ છોટા રાજન ગેંગના સમર્થનથી ડી કંપનીને સટ્ટાબાજીના રેકેટ પર ઈજારો સ્થાપિત કરવાની મંજૂરી આપી ન હતી, પરંતુ વિનોદ ચેમ્બુરના મૃત્યુ પછી દાઉદ ઈબ્રાહિમને લગભગ તમામ સટ્ટાબાજીના સિન્ડિકેટ પર ઈજારો મળી ગયો. 

પોલીસના નિશાના પર બુકીઓ
જો કોઈ સિન્ડિકેટ વિજેતા થનારને ચૂકવણી કરવાનો ઇનકાર કરે છે, તો સિન્ડિકેટ ખાતરી કરે છે કે વિજેતાઓને નાણાં ચૂકવવામાં આવે છે. મુંબઈ પોલીસે તાજેતરમાં કેટલાક બુકીઓની ધરપકડ કરી હતી, પરંતુ દાઉદ દ્વારા સુરક્ષિત મુખ્ય ઓપરેટરો મુંબઈ અને અન્ય શહેરોમાં ગુપ્ત સ્થળોએથી કામ કરી રહ્યા છે. પોલીસના રડાર પર હોવાના કારણે તેઓ હવે ફાઈવ સ્ટાર હોટલમાં જવાનું ટાળી રહ્યા છે અને મોબાઈલ ફોન દ્વારા અલગ-અલગ જગ્યાએથી કંટ્રોલ કરી રહ્યા છે.

હાઉસિંગ સોસાયટીઓમાં મેચની તૈયારીઓ
દરમિયાન, રવિવાર (19 નવેમ્બર)ના રોજ યોજાનારી મેગા મેચ માટે ઘણી જીમખાના અને મોટી હાઉસિંગ સોસાયટીઓએ તેમના સભ્યો માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત લોકોના ઉત્સાહને વધારવા માટે ભાંગડા ઢોલ, સમોસા અને બિયરના સેંકડો ક્રેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજ સાંજથી જ ફેન્સ અમદાવાદ આવવા લાગ્યા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

ABP Premium

વિડિઓઝ

Surat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલોGujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ

હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા

Embed widget