શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના આ ખતરનાક ખેલાડીએ ખરીદી મોંઘીદાટ Royal Enfield બાઇક, જાણો શું છે કિંમત ને ફિચર્સ..........

મોહમ્મદ શમી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, આમાં તે પોતાની નવી બાઇક રૉયલ એનફિલ્ડ સાથે દેખાઇ રહ્યો છે.

Mohammed Shami New Bike Royal Enfield Continental GT 650: ટીમ ઇન્ડિયા અને આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી હાલમાં બ્રેક પર છે. આઇપીએલમાં પોતાની ટીમને વિજેતા બનાવવામાં સફળ રહેનારો શમી બધાની નજરમાં છે. હવે તેને એક મોંઘાદાટ બાઇક ખરીદીને બધાને ચોંકાવી દીધા છે. તાજેતરમાં મોહમ્મદ શમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી છે, જેમાં તેને નવી રૉયલ એનફિલ્ડ બાઇક ખરીદી હોવાની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2022માં મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો, તેને 16 મેચોમાં 20 વિકેટો ઝડપીને ટીમની સફળતા મહત્વનો ફાળો આપ્યો હતો.

મોહમ્મદ શમી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે, આમાં તે પોતાની નવી બાઇક રૉયલ એનફિલ્ડ સાથે દેખાઇ રહ્યો છે. શમીની આ રૉયલ એનફિલ્ડ બાઇકની કિંમત 3 લાખ રૂપિયાથી વધુ છે, એટલુ જ નહીં આમાં કંપનીએ અત્યાધુનિક હાઇટેક ફિચર્સ આપ્યા છે,.

View this post on Instagram
 
A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11)

શમીની નવી બાઇકની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે, શમીએ રૉયલ એનફિલ્ડની કૉન્ટિનેન્ટલ જીટી 650 બાઇક ખરીદી છે. એક વેબાસાઇટ અનુસાર આ બાઇકની એક્સ શૉ રૂમ પ્રાઇસ 3 લાખ 4 હજાર રૂપિયા છે. 

View this post on Instagram
 
A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11)

મોહમ્મદ શમીની બાઇકમાં શાનદાર ફિચર્સ અવેલેબલ છે, આમાં 650 સીસીનુ એન્જિન આપવામાં આવ્યુ છે, આની સાથે 6 સ્પીડનુ મેન્યૂઅલ ટ્રાન્સમિશન છે. આના ફ્યૂલ ટેન્કની કેપેસિટી 12.5 લીટર છે, જો માઇલેજની વાત કરીએ તો આ બાઇક એક લીટરમાં 25 કિલોમીટર સુધી દોડી શકે છે. દિલચસ્પ વાત તો એ છે કે આ રૉયલ એનફિલ્ડ કૉન્ટિનેન્ટલ જીટી 650 કેટલાય કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

View this post on Instagram
 
A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11)

View this post on Instagram
 
A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11)

---

આ પણ વાંચો...... 

Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ

Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન

RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો

ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget