શોધખોળ કરો

Watch: ભારતીય ટીમના કોચ લક્ષ્મણની સંજૂ સેમસનને બેટિંગ ટિપ્સ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ આવતીકાલે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ક્રાઈસ્ટચર્ચમાં ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે.

Sanju Samson Viral Video: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ આવતીકાલે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ક્રાઈસ્ટચર્ચમાં ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ આ શ્રેણીમાં 1-0થી આગળ છે. તે જ સમયે, આ મેચ પહેલા, એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભારતીય ટીમના કોચ વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સંજુ સેમસનને બેટિંગ ટિપ્સ આપતા જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ દરમિયાન ભારતીય ટીમના કોચ વીવીએસ લક્ષ્મણ અને ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સંજુ સેમસન વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન સંજુ સેમસન કોચ વીવીએસ લક્ષ્મણની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ચાહકો આ વીડિયો પર સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમના નિયમિત કોચ રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ સાથે નથી. આ કારણે વીવીએસ લક્ષ્મણ ટીમના મુખ્ય કોચની ભૂમિકામાં છે.

આ સિવાય વીવીએસ લક્ષ્મણે પણ સૂર્યકુમાર યાદવ સાથે લાંબા સમય સુધી વાત કરી હતી. વાસ્તવમાં સંજુ સેમસનને ન્યુઝીલેન્ડ સામેની 3 ટી20 સીરીઝમાં તક મળી ન હતી. જે બાદ પ્લેઈંગ ઈલેવન પર અનેક સવાલો ઉભા થયા હતા. ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ પહેલા શ્રેણીની બીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે.  

ખાસ વાત છે કે આવતીકાલે રમાનારી બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચમાં છે, ત્યાના હેગલે મેદાન પર ભારતીય ટીમ પહેલીવાર વનડે મેચ રમાશે, આ મેદાન પર ભારત માટે જીત આસાન નહીં રહે, કેમ કે હેગલે ઓવલમાં ન્યૂઝીલેન્ડનો વનડેમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 વનડે સીરીઝની બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વાસ્તવમાં ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી પાછળ છે. 

ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ/શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ

ત્રીજી વનડે માટે ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

કેન વિલિયમસન (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ડેરી મિશેલ, જીમી નીશમ, મિશેલ સેન્ટનર, ફિન એલન, ડ્વેન કોનવે, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, એડમ મિલ્ને, ટિમ સાઉથી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાંJunagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો 
8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો 
Embed widget