શોધખોળ કરો

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર, મિશેલ માર્શની જગ્યાએ આ દિગ્ગજ ખેલાડીને કર્યો સામેલ

ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) આઈપીએલ (IPL 2021)માંથી બહાર થઈ ગયો છે. જેના કારણે સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમમાં ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેનને સામેલ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે. ત્યારે આઈપીએલ શરુ થાય તે પહેલા સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર થયો છે.  ડેવિડ વોર્નરની આગેવાનીવાળી સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh)જગ્યાએ ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેસન રૉયને સામેલ કરવામાં આવ્યો છે. હૈદરાબાદે રોયને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) આઈપીએલ (IPL 2021)માંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, માર્શે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)અને ફ્રેન્ચાઈજીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.  રિપોર્ટ અનુસાર માર્શ લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવા માંગતો નહોતો. જેના કારણે તેણે અંગત કારણો આપો આઈપીએલ રમવાનો ઈનકાર કરી દીધો છે.  કોવિડ-19 પ્રોટોકલ અનુસાર, માર્શે સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનું હતું. 

હૈદરાબાદની ટીમે માર્શને 2020ની હરાજીમાં તેની બેઝપ્રાઈઝ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે ગત સિઝનમાં પણ વધુ મેચ રમ્યો નહોતો. માર્શે 10 વર્ષમાં આઈપીએલમાં 21 મેચ રમી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સ અને પૂણે વોરિયર્સ માટે રમ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ  હૈદરાબાદે ચેન્નઈમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. હૈદરાબાદનો પ્રથમ મુકાબલો 11 એપ્રિલે એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)સામે છે.  

જેસોન રૉયે તાજેતરમાં જ  ભારત વિરુધ સમાપ્ત થયેલી શ્રેણીમાં શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. ભારત સામેની ટી -20 સિરીઝમાં તેણે 5 મેચમાં 144 રન બનાવ્યા હતા. જ્યારે  ત્રણ વનડેમાં તેણે 115 રન  બનાવ્યા હતા. 

રોયે 2017 માં ગુજરાત લાયન્સની ટીમ સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. 2018 માં તે દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) ટીમનો ભાગ હતો. કુલ મળીને રોયે અત્યાર સુધીમાં 8 આઈપીએલ મેચ રમી છે જેમાં તેણે 91 * નો શ્રેષ્ઠ સ્કોર સાથે 179 રન બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ  હૈદરાબાદે ચેન્નઈમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. હૈદરાબાદનો પ્રથમ મુકાબલો 11 એપ્રિલે એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)સામે છે.  

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ :

 ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જોની બેરસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમાદ, વિરાટ સિંહ, જેસન રોય, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાઝ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થામ્પી, જગદીશ સુચિત, કેદાર જાધવ, મુજબીર ઉર રહેમાન 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ

PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન

Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ

Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ
Independence Day 2025: ફોટાને બનાવો તમારું નવું વૉટ્સએપ સ્ટીકર, દેશભક્તિભર્યા અંદાજમાં મોકલો શુભકામનાઓ
Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી
Happy Independence Day 2025: ભગવો સાફો, કેસરિયા જેકેટ, વ્હાઇટ કુર્તા-પાયજામા, 79 માં સ્વતંત્રતા દિવસ પર કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ મોદી
Independence Day 2025: 'આતંકી ઇમારતોને અમે ખંડેર બનાવી, પાકિસ્તાનની ઊંઘ હજુ પણ ઉડી છે', લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલ્યા પીએમ મોદી

Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો

FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?

Embed widget