શોધખોળ કરો

IPL Auctions 2022: શિવમ દુબેને મળી બેવડી ખુશખબરી, પહેલા બન્યો પિતા, પછી ચેન્નઈ સુપરકિંગ્સે કરોડોમાં ખરીદ્યો

રવિવાર 13 ફેબ્રુઆરી ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે માટે બેવડી ખુશખબરી લઈને આવ્યો છે.  સવારે તેનું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું. શિવમ દુબેના ઘરે દિકરાનો જન્મ થયો છે.  

રવિવાર 13 ફેબ્રુઆરી ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે માટે બેવડી ખુશખબરી લઈને આવ્યો છે.  સવારે તેનું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું. શિવમ દુબેના ઘરે દિકરાનો જન્મ થયો છે.  તે જ સમયે, બપોરે ચેન્નઈ સુપર કિંગ્સે કરોડો રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યા. શિવમે હરાજી માટે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા રાખી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે તેને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

શિવમ દુબેએ 16 જુલાઈ 2021ના રોજ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા. અંજુમે રવિવારે પુત્રને જન્મ આપ્યો હતો. IPL ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે શિવમ માટે પહેલી બોલી લગાવી હતી. તેની રાજસ્થાન રોયલ્સે રૂ. 65 લાખ સુધીની બોલી લગાવી હતી. રાજસ્થાનની વાપસી બાદ લખનઉ અને પંજાબ કિંગ્સ વચ્ચે સ્પર્ધા હતી. લખનઉની ટીમે બે કરોડની બોલી લગાવ્યા બાદ પોતાને  દૂર કર્યા હતા. 

આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે, જ્યારે ટી20 ક્રિકેટના સ્ટાર કહેવાતા કેટલાક ખેલાડીને ખરીદવામાં કોઈએ રસ દાખવ્યો નથી. અંડર-19 ટીમના ખેલાડીઓ પણ હરાજીમાં સામેલ થયા છે.

અંડર-19 ટીમનો કેપ્ટન યશ ધૂલે કેટલામાં વેચાયો

ભારતને તાજેતરમાં અંડર-19 વર્લ્ડકપ વિજેતા બનાવનારો કેપ્ટન યશ ધૂલે 50 લાખમાં વેચાયો છે. દિલ્હી કેપિટલ્સે તેને કરાર બદ્ધ કર્યો છે. યશ ધૂલેની કેપ્ટનશિપમાં ભારત પાંચમી વખત અંડર-19 વર્લ્ડકપ વિજેતા બન્યું હતું.

IPLમાં ઇગ્લેન્ડનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો લિયામ લિવિંગસ્ટોન

IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી. જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી

અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન

Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ

Embed widget