શોધખોળ કરો

IND vs NZ 1st Test: એક ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, આ રહ્યા હારના કારણ

India vs New Zealand: ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હરાવી દીધી. ન્યૂઝીલેન્ડ માટે આ તેની ઐતિહાસિક જીત રહી. ટીમ ઈન્ડિયાની હાર પાછળ એક મહત્વનું કારણ રહ્યું.

India vs New Zealand 1st Test: ન્યુઝીલેન્ડે ભારત વિરુદ્ધ બેંગલોર ટેસ્ટમાં 8 વિકેટે વિજય નોંધાવ્યો. આ મુકાબલા માટે રચિન રવીન્દ્રને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. રચિને ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેમણે 134 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગ્સમાં અણનમ 39 રન બનાવ્યા. ભારતની હાર પાછળનું એક મહત્વનું કારણ તેની બેટિંગ રહી. પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઈન્ડિયા 46 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. આની સાથે ટોસ પણ મહત્વપૂર્ણ સાબિત થયો.

વાસ્તવમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. ટીમ ઈન્ડિયા આ દરમિયાન પ્રથમ ઇનિંગ્સમાં 46 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. રોહિતે ઇનિંગ્સ પછી પોતે જ કહ્યું કે તેમણે પિચને સમજવામાં ભૂલ કરી દીધી. આ જ ભારતની હારનું મહત્વનું કારણ બની ગયું. જો ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરતી તો પરિણામ કંઈક અલગ હોઈ શકતું હતું. જોકે ભારતે બીજી ઇનિંગ્સમાં કમબેક કર્યું અને 462 રન બનાવ્યા. પરંતુ આનાથી જીત ન મળી શકી.

પ્રથમ ઇનિંગ્સમાં ભારતના પાંચ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા  

ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. યશસ્વી જયસવાલ અને રોહિત ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 2 રન અને યશસ્વી 13 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ વિરાટ કોહલી અને સરફરાઝ ખાન શૂન્ય પર આઉટ થયા. કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા પણ ખાતું ખોલી શક્યા નહીં.

ચોથા દિવસે જલદી પડી ગઈ ટીમ ઈન્ડિયાના વિકેટ

બેંગલોર ટેસ્ટના ચોથા દિવસે સરફરાઝ ખાને 150 રનની દમદાર ઇનિંગ્સ રમી. ઋષભ પંતે 99 રન બનાવ્યા. આ બંને વચ્ચે મજબૂત ભાગીદારી બની ગઈ હતી. પરંતુ નવી બોલ આવ્યા પછી રમત બદલાઈ ગઈ. જ્યાં સુધી જૂની બોલ ચાલી રહી હતી, રન બની રહ્યા હતા. પરંતુ નવો બોલ આવતાં જ રન પણ અટકી ગયા અને વિકેટ પણ જલદી પડી ગઈ.

 જીત સાથે કીવી ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતને પણ નુકસાન થયું છે.

ભારત સામેની જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 44.44 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 43.06 PCT સાથે પાંચમા સ્થાને છે. ભારતને ભલે પોઈન્ટમાં નુકસાન થયું હોય, પરંતુ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં હજુ પણ નંબર વન પર છે. ભારતના હવે 68.06 પોઈન્ટ છે. બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના 62.50 પોઈન્ટ છે.

આ પણ વાંચોઃ

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારના 3 વિલન, જાણો કોણે ડુબાડીટીમ ઇન્ડિયાની નાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget