શોધખોળ કરો

Final: શ્રીલંકાના બૉલરે વસીમ અકરમ પાસે લીધી બૉલિંગ ટિપ્સ ને પછી બાબરને કરી દીધો આઉટ, વીડિયો વાયરલ

શ્રીલંકાન ફાસ્ટ બૉલર પ્રમોદ મધુશાન અને મદુશંકા મેચ પહેલા વસીમ અકરમને મળ્યા હતા. આ બન્નેની મુલાકાતનો વીડિયો શ્રીલંકન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

Asia Cup 2022: એશિયા કપ 2022ની ફાઇનલ મેચ ગઇકાલે 11 સપ્ટેમ્બરે દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટર ગ્રાઉન્ડ પર રમાઇ. આ મેચમાં શ્રીલંકા અને પાકિસ્તાન ખિતાબી જંગ માટે આમને સામને હતા, ટૉસ જીતીને પાકિસતાની કેપ્ટન બાબર આઝમે શ્રીલંકાને બેટિંગમાં ઉતરવાનુ આમંત્રણ આપ્યુ હતુ. જોકે, આ નિર્ણય છેવટે પાકિસ્તાનીઓને ભારે પડ્યો હતો, અને મેચમાં 23 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.  

પરંતુ ખાસ વાત છે, આ મેચ બાદ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં શ્રીલંકાન ખેલાડીઓની ગજબની ચતુરાઇ સામે આવી છે. ખરેખરમાં ફાઇનલ મેચ પહેલા શ્રીલંકાના ખેલાડીઓએ પાકિસ્તાનના દિગ્ગજ અને સ્વિંગના માસ્ટર વસીમ અકરમ પાસે કેટલીક ટિપ્સ લીધી હતી. જે બાદમાં પાકિસ્તાની બેટ્સમેનો માટે ખતરો સાબિત થઇ હતી. 

શ્રીલંકાન ફાસ્ટ બૉલર પ્રમોદ મધુશાન અને મદુશંકા મેચ પહેલા વસીમ અકરમને મળ્યા હતા. આ બન્નેની મુલાકાતનો વીડિયો શ્રીલંકન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. ખરેખરમાં શ્રીલંકા ક્રિકેટ ટીમના કૉચ સિલ્વરવૂડે પાકિસ્તાનના વસીમ અકરમ પાસે કેટલોક સમય માંગ્યો હતો, આ દરમિયાન વસીમ અકરમે મધુશાન અને મધુશંકાને ખાસ ટિપ્સ આપી હતી. વસીમ અકરમે જે ટિપ્સ આપી હતી, તે પ્રમાણે મધુશાને બૉલિંગ કરી અને મેચમાં પાકિસ્તાની બેટ્સમેનો માટે ખતરો ઉભો કરી દીધો હતો. 

એશિયા કપ ફાઇનલમાં મધુશાને પોતાની પહેલી જ ઓવરમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને ફકર જમાનને પેવેલિયન મોકલી દીધા હતા. મેચની 3.2 ઓવરમાં બાબર આઝમને મધુશંકાના હાથમાં ઝીલાવી દીધો, જ્યારે 3.3 ઓવરમાં ફકર જમાનને બૉલ્ડ કરી દીધો હતો. આ દરમિયાન મધુશંકા હેટ્રિક પર આવી ગયો હતો, જોકે હેટ્રિકથી ચૂક્યો હતો. મધુશાનની આ ઘાતક બૉલિંગ પાકિસ્તાનીઓ માટે ખતરો સાબિત થઇ હતી. ફાઇનલમાં પ્રમોદ મધુશાને 4 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટો ઝડપી હતી.

આ પણ વાંચો........... 

Asia Cup 2022: નસીમ શાહે ઉર્વશીને ઓળખવાની ના પાડી, હવે ઉર્વશીએ આ જવાબ આપીને કરી સ્પષ્ટતા

IND vs SA: દ. આફ્રિકા સામે વન ડે સિરીઝમાં આ ખેલાડી હશે ભારતનો કેપ્ટન, સિનીયર ખેલાડીઓને મળશે આરામ

PAK vs SL: શ્રીલંકા બન્યું એશિયાનું નવું ચેમ્પિયન, 8 વર્ષ બાદ જીત્યું ટાઈટલ, પાક.ને 23 રનથી હરાવ્યું

Asia Cup 2022: એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને મળશે આટલા કરોડ રૂપિયા, પાકિસ્તાનને પણ આટલા કરોડ મળશે

PAK vs SL: ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરે શું કહ્યું, કઇ બે વાતોને યાદ કરીને રડી પડ્યો, જાણો

Team India: એશિયા કપ પુરો, હવે ભારત 15 દિવસની અંદર 6 ટી20 રમશે, જાણો કઇ ટીમ સામે ક્યારે ટકરાશે.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Embed widget