શોધખોળ કરો

IPL 2022, SRH vs KKR: નીતિશ રાણાએ સિક્સ મારીને તોડી નાંખ્યો ડગઆઉટમાં રાખેલા ફ્રિજનો કાચ, વીડિયો થયો વાયરલ

IPL 2022: KKR માટે નીતિશ રાણાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 36 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સિક્સર ફટકારી, જેનાથી ડગઆઉટમાં રાખેલા ફ્રિઝનો કાચ તૂટી ગયો.

IPL 2022, KKR vs SRH:  આઈપીએલની 25મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા KKRએ સનરાઇઝર્સને મેચ જીતવા 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમ 17.5 ઓવરમાં જ જીતી ગઈ હતી. KKR માટે નીતિશ રાણાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 36 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સિક્સર ફટકારી, જેનાથી ડગઆઉટમાં રાખેલા ફ્રિઝનો કાચ તૂટી ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીતિશ રાણાએ કરી ધમાકેદાર બેટિંગ

કોલકાતાની ટીમ ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવી હતી.આ દરમિયાન તેણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. KKR તરફથી નીતિશ 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 36 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 54 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન રાણાએ સિક્સર ફટકારી હતી. આથી ડગઆઉટમાં રાખેલા ફ્રિજનો કાચ તૂટી ગયો હતો. તૂટેલા કાચની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

IPL હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે કેટલા કરોડમાં ખરીદ્યો નીતિશ રાણાને ?

નીતિશે આ ટૂર્નામેન્ટમાં ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે આ સિઝનમાં અત્યાર સુધી તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. તેણે IPL 2022માં રમાયેલી 6 મેચમાં 123 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. IPL 2022ની હરાજીમાં KKR દ્વારા તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ પણ તેને ખરીદવા માંગતી હતી. પરંતુ લખનૌએ રૂ. 7.75 કરોડ પછી બોલી ન લગાવી અને KKR જીતી ગયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

BSNL બંધ કરી રહી છે પોતાની આ સર્વિસ, લાખો ગ્રાહકો પર થશે અસર

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

Embed widget